________________
જૈનતત્ત્વ વિચાર
જેમ ચંદ્રને દેખીને સમુદ્રમાં વેળાવૃદ્ધિ પામે છે, મેધની વૃષ્ટિથી નદીઓમાં પાણીના વધારા થાય છે, માહથી કમમાં વધારા થાય છે, અનિયમિત ભેજન કરનારમાં રાગ વધે છે અને ઇન્દ્રિયાના વિષચેામાં વિશેષ પ્રવૃત્તિ કરનારમાં દુઃખના વધારો થાય છે, તેમ મનુષ્યેાના સસથી વિકલ્પાના, આશ્રવવાળા વચનાના તથા પ્રવૃત્તિને વધારો થાય છે. જેમ લાકડાંથી અગ્નિ વધે છે. તાપથી તૃષા અને ઉકળાટ વધે છે, રોગથી પીડા વધે છે, તેમ મનુષ્યાની સેાખતથી વિચાર અને ચિતા વધે છે.
186
વિષયાના ત્યાગ, નિજનસ્થાન, તત્ત્વજ્ઞાન, ચિંતારહિત મન, નિરાગી શરીર અને મન-વચન-કાયાના નિરોધ એ સવ મુનિઓને મેાક્ષને અર્થે ધ્યાનના પ્રબળ નિમિત્તો છે.
વિકલ્પા દૂર કરવા સંગત્યાગની જરૂર છે. મનુષ્યાની સખત કાંઈ ને કાંઈ સ્મરણ કરાવ્યા વગર રહેતી નથી. એકી સાથે વળગેલા વીંછીએ જેમ મનુષ્ચાને પીડા ઉત્પન્ન કરે છે, તેમ વિકલ્પે! આત્માને પીડા કરનારા છે. આ વિકલ્પો જ્યાં સુધી હાય ત્યાં સુધી આત્માને શાંતિ કયાંથી હાય? જો બાહ્ય સંગના ત્યાગથી આ જીવને આટલુ સુખ થાય છે, તેા પછી આત્માના સોંગથી ખરુ’સુખ તેણે શા માટે ન ભોગવવું ? અજ્ઞાની જીવા ખાદ્ય વસ્તુના સંગથી સુખ માને છે, ત્યારે જ્ઞાનીઓ તેના ત્યાગમાં જ સુખ અનુભવે છે.
અમૃતમય આરાધનાનાં આરાધકા
જે નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સદ્યાનરૂપ અભ્યંતર અને ખાદ્ય તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org