________________
“સાધક માટે એકાન્ત”
187
કરે છે તે મુમુક્ષુઓને ધન્ય છે ! તેઓ ગુણી છે, વંદનીય છે અને વિદ્વાનોમાં મુખ્ય છે, કે જેઓ નિરંતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિર્જનપ્રદેશ સેવે છે. જ્ઞાનધ્યાનમાં વિદન રૂપ ન હોય એવા નિજસ્થાનને પુરૂષ અમૃત કહે છે.
તે મહાત્માઓને ધન્ય છે, કે જેઓ ભેંયરામાં, ગુફાઓમાં, સમુદ્ર યા સરિતાના કિનારે, સ્મશાનમાં વનમાં અને તેવા જ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે.
આવા શાંત પ્રદેશના અભાવે યોગીઓને મનુષ્યોને સમાગમ થાય છે. તેમને જેવાથી અને વચનથી બેલવા વડે મનનું હલનચલન થાય છે. તેમાંથી રાગદ્વેષાદિ પ્રગટે છે, કલેશ થાય છે અને છેવટે વિશુદ્ધિને નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિપનું ચિંતન બરાબર થતું નથી અને તેના વિના કર્મોના નાશથી પ્રગટ થતી આત્માની અનંત શક્તિઓ બહાર આવતી નથી. માટે જ લેક વગરનું સ્થાન કલેશનું નાશ કરનાર અને મુમુક્ષુ ભેગીઓને પરમ શાંતિનું કારણ છે, એમ મહાત્માઓએ સ્વીકારેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org