________________
148
જેનતત્ત્વ વિચાર જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનાથી પાકિયા થયા કરે, તે ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાકિયા ચાલી આવે, છે. જો કે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થોની ચેજના કરેલી છે, તેની તેને ખબર નથી, તે પણ હાલના પર્યાયના સમયે જીવ તે ચોજેલા પદાર્થની કિયા નથી કરતે, તો પણ જ્યાં સુધી તેને મેહભાવ વિરતિપણાને નથી પામ્યા, ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે.
હાલના પર્યાયના સમયે તેના અજાણપણાને લાભ તેને મળી શકતું નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતો પ્રાગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાકિયા ચાલુ રહેશે. તે જેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી–લાગતી ક્રિયાથી મુકત થવું હોય તે મેહભાવને મૂકવે. મેહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપકિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે જેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે, તે તે પાકિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપકિયા લાગે છે. તે ચારિત્રમેહનીયના કારણથી આવે છે. તે મેહભાવના ક્ષય થવાથી બંધ થાય છે.
કિયા બે પ્રકારે થાય છે. એક વ્યકત એટલે પ્રગટપણે અને બીજી અવ્યક્તએટલે અપ્રગટપણે. અવ્યકતપણે થતી. ક્રિયા છે કે તમામથી જાણું નથી શકાતી, પરંતુ તેથી તે થતી નથી એમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org