________________
પ્રથમ પગથીયુ ન્યાય સ`પન્નવિભવ
171
ખાપ.' અથાત્ છે.કરાના સાચા ખાપ કાણુ છે તે તેની મા જાણે છે અને મે' શા પાપ કર્યાં છે તે પોતે જ જાણે. સૌ નીચું મસ્તક કરીને બેસી રહ્યા. આ જોઇને રાજા ખોલ્યા કે− શું મારી આખી પ્રજા અન્યાયી છે? જેવા હુ તેવી મારી પ્રજા ! ’ કોઈએ રાજાને કહ્યુ કે-અમુક ગૃહસ્થ પાસે નીતિનુ દ્રવ્ય છે પણ તે આવ્યા નથી. રાજાએ ગાડી માકલીને તેને ખોલાવી મંગાયેા. તે ગૃહસ્થ ગાડીમાં ન મેઠી, પણ પગે ચાલતા રાજા પાસે હાજર થયેા. હાથ જોડીને તેણે રાજાને પ્રાથના કરી કે–શા હુકમ છે? ' રાજાએ કહ્યુ કે--‘પાંચ સેાનામહેાર જોઈએ છે.’તે ગૃહસ્થે કહ્યું કે મારી પાસે નીતિનુ' દ્રશ્ય છે, પણ મહેલના પાયામાં નાંખવા હું તે ન આપી શકું; કારણ કે--મહેલ વિષયાનુ સ્થાન મનશે મોટી મોટી વેશ્યાના નાચ-મુજરા થશે, મદિરા-માંસની મહેફીલે ઉડશે અને બીનગુન્હેગારાને પણ પીડવાનુ કેન્દ્ર થશે, માટે આ મહેલના પાયામાં મારૂ દ્રવ્ય ન વપરાય. મને માફ કરશે !' પેાતાની સામે પેાતાના પ્રજાજન આવી. રીતે ખોલવાની હિંમત કરે તેથી રાજા સ્હેજ આશ્ચય પામ્યા અને આંખ લાલ કરીને ખોલી ઊઠયા કે−તું. સાનામહેાર આપે છે કે નહિ?' જોષી મહારાજ ખોલી ઉઠયા કે–‘રાજાજીહવે તે આ પૈસે પણ અન્યાયના થઇ ગયા, કારણકે તમે અનીતિથી લેવા માંગેા છે. હવે ખાતમુહૂત્ત વીતી ગયું છે. માટે તે વાતને જવા દે.’
રાજાને મનમાં થયું કે—જોશીમહારાજ નીતિ અનીતિના દ્રવ્યની અસરની જે વાત કરે છે તે સાચી છે કે ખાટી, તેની મારે પરીક્ષા કરવી જોઈએ. એ પ્રમાણે વિચાર કરીને તેમણે પેાતાની એક મહેાર એને પેલા ગૃહસ્થની એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org