________________
174
જૈનતત્ત્વ વિચાર
અને પેાતાની સ્ત્રીને શિખામણ આપી કે આવી તુચ્છ વસ્તુ પણ અનીતિમય હાઈ આહાર અશુદ્ધ બને છે અને તેથી મને આહાર ઉપર રુચિ થઈ નહિ, અહિં શેઠની સ્ત્રીએ કોઈપણ જાતીના ચારીના અધ્યવસાય વિના છાણા જેવી ક`મત રહિત દ્રવ્યથી અનાવેલી રસાઈ જ્યારે અશુદ્ધ નિવડી, ત્યારે જે અનીતિમાં જ જીવન પસાર કરી રહ્યા છે. તેઓના માટે તે પૂછ્યું જ શું ?
આ પ્રમાણે નીતિ-અનીતિનુ દ્રવ્ય બુદ્ધિમાં પરિવર્તન કરે છે, જે અનીતિનુ દ્રવ્ય હમેશાં પેાતાના પેટમાં નાંખે છે, તેમને ખખર નથી પડતી કે તેમની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે.
હવે ન્યાયસ'પન્ન કાને કહેવાય? તે ટૂંકામાં જુદી જૂદી રીતે વિગતથી વિચારીથી વિચારી જોઈએ, કે જેથી ખ્યાલમાં રહે કે શુ કરવાથી ન્યાય અને અન્યાય ગણાય?
ન્યાય અન્યાય કાને કહેવાય
સર્વ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવુ, અન્યાયથી ચાલવું નહિ. એક ભાવ કહી બીજો ભાવ કહેવા, ઉચિત રીતે નફા નહીં લેતાં વધુ નફા લેવા, સટ્ટાના વેપાર કરવેશ, નાકર યા મજુરને મહેનતાણા પ્રમાણે પગાર-પુરી મજુરી નહિ આપતાં તેની ગરજ જોઇ ઓછું આપવું; એ સવ અન્યાય તરીકે ગણાય છે. નાકરી કરતાં ધણીના સોંપેલા કાયમાંથી પૈસા ખાવા નહિં, લાંચ ખાવી નહિ, એછી સમજવાળા મનુષ્યને છેતરવા પ્રયત્ન કરવા નહિ, વ્યાજવદ્યુતર કરનારે સામા ધણીને છેતરીને વ્યાજના પૈસા વધારે લેવા નહિ, માલ સેળભેળ કરીને વેચવે નહિ, સરકારી નાકરી કરનાર મનુષ્યે વહાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org