________________
176
જૈનતત્ત્વ વિચાર
ધણીના હુકમ સિવાય તેના પૈસા લેવા નહિ, એકબીજાને લડાઈ થાય તેવી સલાહ આપવી નહિ, પેાતાની માનપ્રતિષ્ઠા વધારવા માટે અસત્ય ધર્માંપદેશ દેવા નહિ, અન્ય મતવાળા ધમ સબંધી ખરી વાત કહેતા હેાય, એમ છતાં ‘એ ધમ વધી જશે’ —એમ જાણી તે વાર્તા જુટ્ઠી પાડવાની કુયુકિત કરવી, તે અન્યાય છે. પેાતે અવિધિએ પ્રવ હાય અને ખીજા પુરુષને વિધિથી વત તે જોઇ તેના ઉપર દ્વેષ ધારણ કરવા, તે અન્યાય છે.
દાણચારી કરવી, ટાંપની ચારી કરવી, તેમજ ખરી પેદાશ છુપાવવી ઘેાડી પેદાશ ઉપર સરકારને કર આપવે, તે પણ અન્યાય જ છે. ખાતર પાડવું, કૂંચી લાગુ કરવી અથવા લૂંટ પાડવી, તે પણ અન્યાય છે. ગુણવતા સામુનિરાજ, દેવ, ગુરુમહારાજ, તેમજ શુદ્ધ ધર્મોનાં અવર્ણવાદ મેલવા નહિ તથા કન્યાના પૈસા લઈ પેાતે વિવાહ કરવા નહિ. આ સિવાય અહુ પ્રકારે અન્યાય થઈ શકે છે. તે સર્વ ત્યાગ કરીને વ્યાપાર કરવા અર્થાત્ શુદ્ધ વ્યવહાર ચલાવવે, તે માર્યાં નુસારીનુ' પ્રથમ લક્ષણ છે. આ એકજ લક્ષણૢ સમુચિત રીતે આવે તે માર્ગાનુસારીના બીજા લક્ષણા પણ સાંકળના મંકોડાની માફક પ્રાપ્ત થાય છે. આ સત્ય હૈંમેશાં યાદ રાખવાનું કે આ દુનિયામાં આપણે એક ગુણ સર્વાંશે ગ્રહણ કરીએ અથવા ગ્રહણ કરવા પ્રયત્ન કરીએ, તેા ખીજા સદ્ગુણા પણ તેની પછવાડે ચાલ્યા આવે છે, આ વાત ખડું ધ્યાન રાખી મન ઉપર ઠસાવવા જેવી છે. દાખલા તરીકે કાઇ માણસ સર્વાંગે પ્રમાણિકપણું ગ્રહણ કરે તેવા થવા મહેનત કરે, તે તે કદી હિંસા કરે નહિ, અસત્ય ખેલે નહિ-એ સવ મહાપાપે અટકી જાય છે; કારણ કે—જો તેની ઊડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org