________________
170
જૈનતત્વ વિચાર
સૌ કોઈ પોતાના અંતરાત્માને પૂછી જુઓ કે તમે જે ધન પેદા કર્યું છે અથવા કરી રહ્યા છે, તે ન્યાયથી કે અન્યાયથી ? યાદ રાખશે કે-અન્યાયથી ઉત્પન્ન કરેલો પૈસે. જીવનને ભ્રષ્ટ કરે છે. આજે સાધુએ, ગૃહશે અને રાજાએ સૌની બુદ્ધિમાં પરિવર્તન દેખાય છે, તેનું ખાસ કારણ કેઈ હોય તે અનીતિના દ્રવ્યનું અન્ન પેટમાં જાય છે, તે છે. એક દષ્ટાંત આપી સમજાવીશું કે-નીતિ અને અનીતિનું દ્રવ્ય શે પ્રભાવ પાડી શકે છે?
નીતિના દ્રવ્યનો પ્રભાવ
એક રાજાને મહેલ બંધાવો હતે. ખાતમુહુર્તના દિવસે રાજાએ સભા ભરી. આ સભામાં રાજા ઉપરાંત - તિષી, પ્રતિષ્ઠિત શહેરીએ તથા અમલદારે બેઠા હતા. રાજાએ જ્યોતિષીને પૂછયું કે–મહારાજ! ખાતમુહૂર્તાને કેટલી વાર છે? તિષીએ કહ્યું કે- પાંચ સેનામહેર જોઈએ છે. રાજાએ કહ્યું કે આપની પાસે ઘણે ખજાને છે. ખજાનચી પાસેથી જોઈએ તેટલી સોનામહોરે લઈ લે. જ્યોતિષીએ કહ્યું કે-પાયામાં મૂકવા માટે તો ન્યાયનું દ્રવ્ય જોઈએ, અન્યાયનું-અનીતિનું દ્રવ્ય મૂકીએ તે એની અસર એવી થશે કે-આ મહેલ લાંબા સમયે ટકી નહિ શકે. રાજાએ વિચાર્યું કે-આવડી મોટી સભા બેઠી છે તેમાંથી કેઈને કેઈની પાસેથી પાંચ ગીનીઓ તે મળી આવશે, એમ ધારી હુકમ કર્યો કે-જેના ઘરમાં નીતિનું દ્રવ્ય હોય તે લઈ આવે.
આપણામાં કહેવત છે કે-“પાપ જાણે આ૫ અને મા જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org