________________
જૈનતત્ત્વ વિચાર
“ ખાર ત્રતે માંહેલા એકેક વ્રત નિશ્ચય અને વ્યવહારએવા ખબ્બે ભેદથી કહેલા છે. તે ખરાબર જાણીને સદબુદ્ધિ વાળા શ્રાવકોએ તે ત્રાને આદરવા રુચિ કરવી. ”
152
પહેલું વ્રત
"
જે બીજાના જીવને પેાતાના જીવની જેમ ક્ષુધાદિ વેદનાથી પેાતા સમાન જાણી તેની હિંસા કરે નહિ, એ • વ્યવહારનયની અપેક્ષાએ પહેલુ વ્રત છે. ' અને આ પેાતાના જીવ (આત્મા) અન્ય જીવની હિંસા કરવાવડે કમ ખાંધી દુ:ખ પામે છે, તેથી પેાતાના આત્માને કર્માદિકના વિચાગ પમાડવા ચેાગ્ય છે. વળી આ આત્મા અનેક સ્વાભાવિક ગુણવાળા છે, તેથી હિંસાદિવડે ક ગ્રહણ કરવાના તેના ધમ નથી, એવી જ્ઞાનબુદ્ધિથી હિ'સાના ત્યાગરૂપ આત્મગુણને ગ્રહણ કરવા, એ ‘નિશ્ચયનયની અપેક્ષાએ પહેલ' અહિંસાવ્રત છે.’
મીનું વ્રત
>
લાકનિતિ એવા અસત્ય ભાષણથી નિવૃત્ત થવું એ ‘વ્યવહારથી ખીજું વ્રત છે. ' અને ત્રિકાળજ્ઞાની ભગવતે કહેલ જીવ અજીવ ( ચેતન-જડ )નું સ્વરૂપ અજ્ઞાનવડે વિપરીત કહેવુ' અને પરવસ્તુ જે પુદ્ગલાદિક છે તેને પેાતાની કહેવી, તે જ ખરેખર · મૃષાવાદ ‘ છે, તેનાથી વિરમવુ તે
નિશ્ચયથી ખીજું વ્રત છે. ’ આ વ્રત સિવાય ખીજા ત્રતાની વિરાધના કરે તેનું ચારિત્ર જાય છે, પણ જ્ઞાન તથા દઈન રહે છે, પરંતુ નિશ્ચય તૃષાવાદથી નિરાધિત થતાં જ્ઞાન, દન ને ચારિત્ર–ત્રણેય જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org