________________
અષ્ટ પ્રવચન માતા
દૃષ્ટાંત-કેાઈ એક સાધુએ સાથે સાથે વિહાર કર્યાં. એક અરણ્યમાં મુકામ થયેા. તે અરણ્યમાં ભૂમિ બહુ જીવવ્યાકુલ હાવાથી શુદ્ધ સ્થ ંડિલ મળ્યું નહિ, તેથી તે સાધુ રાત્રિએ એક પગ પૃથ્વી પર રાખી ઉભા રહ્યા. તે જોઈને ઈં દ્ર સભામાં તે સાધુની પ્રશંસા કરી. તે સાંભળીને મિથ્યાદષ્ટિ દેવતાએ સિહરૂપે આવી ચપેટાથી પ્રહાર કર્યાં. તે ચપેટાથી પડી જતાં સાધુએ વાર વાર પ્રાણીની વિરાધનાના સંભવ જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યું. દેવતા પ્રગટ થયા અને સાધુની પ્રશ'સા કરી ખમાવ્યા. આવી રીતે સાધુએ કાયગુપ્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી શક્તિ અનુસાર ધારણ કરવી જોઈએ.
163
ઉપર કહેલી યુક્તિથી ત્રણેય ગુપ્તિનું મુનિએ પાલન કરવુ જોઈએ તે વિષે દૃષ્ટાંત
કોઈ નગરમાં એક સાધુ શ્રાવકને ઘેર ભિક્ષા લેવા ગયા. તેમને તે શ્રાવકે નમન કરીને પૂછ્યું કે હે પૂજ્ય ! તમે ત્રણ ગુપ્તિએ ગુપ્ત છે? તેના જવામમાં મુનિએ કહ્યું કેતુ' ત્રણ ગુપ્તિએ ગુપ્ત નથી. શ્રાવકે કારણ પૂછ્યું, એટલે મુનિએ કહ્યુ કે એક દિવસ હું કાઇને ઘેર ભિક્ષાએ ગયા. ત્યાં તેની સ્ત્રીની વેણી જોઈ મને મારી સ્ક્રીનુ સ્મરણ થયું, માટે મારે મનાગુપ્તિ નથી. એકદા શ્રીદત્ત નામના ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે ગયા. તેણે મને ચેાગ્ય જાણી કેળાં વહેારાવ્યા. ત્યાંથી હું આજે ઘેર ગયે.. તે ખીજા ઘરવાળાએ, તમને આ કેળાં કોણે આપ્યા ?–એમ પૂછ્યું, એટલે મેં સત્ય વાત જણાવી. તે શ્રાવક પેલા કેળાં આપનાર શ્રાવકના દ્વેષી હતા. પર પરાએ દ્વેષ વચ્ચેા. શ્રીદત્તને રાજાએ શિક્ષા કરી તેથી મારે વાગગુપ્તિ નથી, કેમકે શ્રેષ્ઠિને દંડ કરાવવામાં હું... કારણભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org