________________
૧૯
આત્મ વિકાસક્રમ
(૨)
[અવિરતિસમ્યગ્દૃષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનમાં કેવા 'ઉચ્ચ ગુણેાના સમાવેશ થાય છે, તે બહુ ટૂંકામાં જણાવવાન આ લેખના હેતુ છે. તે શુણા હાય તેા જ ચેાથું અને પાંચમું ગુણસ્થાન કહી શકાય છે, જે પૂર્વ પૂર્વના ગુણસ્થાનમાં ગુણા હેાય, તે ઉત્તરઉત્તર ગુણસ્થાનામાં હાય જ એમ દરેક સ્થાને સમજી લેવુ.]
ચેાથું અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન
સપૂર્ણ પણે પાપવ્યાપારથી જેએ વિરમ્યા હોય તે વિત કહેવાય છે. અને જેએ પાપવ્યાપારથી ખીલ્કુલ વિરમ્યા નથી તે અવિરત કહેવાય છે. પાપવ્યાપારથી સર્વથા નહિ વિરમેલા સમ્યગ્રષ્ટિ આત્માએ અવિરતિ સમ્યગદૃષ્ટિ’ કહેવાય છે. આ સમ્યગ્રદૃષ્ટિ આત્માઓ અવિરતિ નિમિત્તે થતાં દુરંત નરકાદિદુઃખ જેવુ ફળ છે, એવા કમ ખ ધને જાણતાં છતાં અને પરમ મુનિશ્વરાએ પ્રરૂપેલ સિદ્ધિરૂપ મહેલમાં ચડવાની નિસરણી સમાન વિરતિ છે. એમ પણ જાણતાં છતાં, વિરતિના સ્વીકાર કરી શકતા નથી તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org