________________
જૈનતત્ત્વ વિચાર
કરતા હોય, તે તે જૈન કહેવાય છે. જેનના ગુણ પેાતાનામાં ન પ્રગટયા હાય છતાં ઉપચારથી તેને સ્થાપન કરતા હોય, તે નૈગમનયની અપેક્ષાએ જૈન કહેવાય છે.
.108
શ્રાવકના એકવીશ ગુણ્ણા, સત્તર ગુણે! અને ખાર ત્રત વિગેરે પેાતાનામાં ન હેાય તે પણ તેના અંશરૂપ પરિણામ વડે તે ગુણેને પેાતાનામાં ઉપચાર કરતા હાય અને વસ્તુતઃ તે તે ગુણે! પેાતાનામાં પ્રગટત્યા ન હોય, તે પણ નૈગનનયની અપેક્ષાએ જૈન કહેવાય છે. સાધુના વ્રતે અને સાધુના ગુણેમાં એકાંશ પરિણામે પ્રવૃત્તિ કરનાર દ્રવ્યસાધુને નૈગમનયની અપેક્ષાએ સાધુ કહેવામાં આવે છે. નગમનય એકાંશરૂપ વસ્તુને ધવા તે વસ્તુના પરિણામને ઉત્પન્ન થયેલે જાણી સંપૂર્ણ વસ્તુ ઉત્પન્ન થઈ એમ માને છે. વસ્તુના એક અંશ પ્રગટયા ડેાય તે તે વસ્તુ ઉત્પન્ન થઈ એમ માનવું, એ નૈગેમનયની માન્યતા છે. આખી દુનિયામાં જે જે મનુષ્યા જૈન થવાના પિરણામ ધારણ કરીને અશ થકી પણ ધમાં પ્રવૃત્તિ કરે છે, તે તે મનુષ્યે! કુલ થકી જૈને છે. અતરમાં મિથ્યાત્વી છતાં જેએ જૈનધમની ઉપર ઉપરની ક્રિયાઓ કરે છે, તે સર્વે આઘે ગણાતા નૈગમનયની અપે ક્ષાએ જૈના છે, જૈનધર્માંના એક અંશથી પરિણામ ધારણ કરીને એકાંતથી જૈનધમ માં પ્રવૃત્ત થનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ નાગમનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘ ગણાય છે. સંગ્રહનયની અપેક્ષાએ સત્તાએ જૈનપણું રહ્યુ છે, એવા સર્વાં જીવા જૈન કહેવાય છે. સત્તાએ સાધુત્વ -સાધ્વીત્વ, શ્રાવકત્વ અને શ્રાવિકાત્વ રહ્યું છે, એવા સર્વ જીવે
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org