________________
122
જૈનતત્ત્વ વિચાર
અલગ છે, છતાં ઔપચારિક ભાવથી સમ્યક્ત્વરૂપ (શ્રદ્ધાના) કારણમાં શ્રદ્ધારૂપ (કા')ના ઉપચાર કરીએ તે બન્ને એક પણ કહી શકાય, એમ ‘ધમ સ’ગ્રહ’માં પૂ. ઉપાધ્યાયજી મ. ના વચનેાથી જાણી શકાય છે.
તાત્પર્ય એ કે શ્રદ્ધાન એ ઉત્તમ માનસિક અધ્યવસાય રૂપ છે, તેથી એકાંતે શ્રદ્ધા અને સમ્યક્ત્વ એક જ માનવામાં ઉપર જણાવેલા અપર્યાપ્તા જીવામાં અને સિદ્ધ પરમાત્મા વિગેરેમાં પણ સમ્યક્ત્વનું લક્ષણ ઘટી શકે નહિ; કારણ કે તેઓને મન નથી માટે શ્રદ્ધારુપ સમ્યક્ત્વ પણ હાઈ શકે નહિ. શ્રી તીર્થંકરદેવાએ તે! તેમને સમ્યક્ત્વ હાય એમ કહ્યુ` છે, જેથી આ ગુંચવણ દૂર કરવા માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ ‘ આત્મપરિણામરૂપ સમ્યકૃત્વ” એમ ફરમાવ્યું. આ લક્ષણ સત્ર વ્યાપક છે એમ સમજવુ,
8
ધ્યાન અને ચેાગના સ્વતંત્ર માર્યાં આપણી વિચારશક્તિના સદ્ગુર્વ્યય અને નિરોધને માટે જ ચેાજાયેલા છે. ચિત્તની વૃત્તિઓને નિરોધ કરવા તે ઈંચેાગ છે. વિચારશકિત એ મહાન્ શક્તિ છે. વિશ્વમાં એ તમામ માયિક સુખ દુઃખની ઉત્પતિ આ વિચાર વિચારશક્તિના સદુપયોગથી અને દુરુપયોગથી જ થાય છે અને મનની નિવિકલ્પ દશામાંથી આત્માની અનત શક્તિએ પ્રગટ થાય છે. જે શાશ્વત હાઈ પરમ શાંતિ આપનાર છે.
8 8 8
AAAAAAAAAAA વિચારશક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org