________________
મેષ પ્રાપ્તિ
129
જાય છે, પણ એધિ ન હેાવાથી નિર્વાણ પ્રાપ્ત કરી શકતા નથી. જેને ધિરત્ન પ્રાપ્ત થયું નથી તે ચક્રવતિ` હાવા છતાં પણ રંક જેવા છે, પરન્તુ જેણે એધિરત્ન પ્રાપ્ત કર્યું" છે તે રંક પણ ચક્રવતિ કરતાં અધિક છે, જેમને એધિરત્ન પ્રાપ્ત થયેલ છે, તે જીવા સંસારમાં કયાંય આસક્ત થતાં નથી, પરંતુ મમત્વરહિત થઇને એક માત્ર મુક્તિમાર્ગની જ ઉપાસના કરે છે. જેઆ પરમપદ પામ્યા છે. પામશે અને પામે છે, તે બધા મેાધિ પામીને જ તે પામી શકે છે, માટે એધિની જ ઉપાસના કરે.
સાચી શ્રદ્ધા
જે જડ શ્રદ્ધા શાસ્ત્રપ્રામાણ્ય પર અવલ એ છે અને આત્મનિષ્ઠા અનવાના પરિશ્રમ વેઠયા વિના ધમનાં આશ્વાસન અનુભવવા ઈચ્છે છે, તે શ્રદ્ધા અથવા સદ્ભૂત અર્થાંનું તથાવિધ આત્મપરિણતિ વિનાનું શ્રદ્ધાન અને સ્વાનુભવના પાયા પર સ્થિર અને દૃઢમૂલ થયેલી શ્રદ્ધા, એ એમાં જમીન—આસ માનને ક્ક છે. શ્રદ્ધા એટલે કોઇ એક અથવા અનેક મતમતાંતર નહિ. પછી ભલેને તે ગમે તેટલાં સાચાં કા ન હેાય ? શ્રદ્ધા એ આત્માની આંખ છે. જેમ ભૌતિક ઇન્દ્રિયા દ્વારા ભૌતિક વસ્તુઓનુ આકલન થાય છે, તેમ જે શક્તિવર્ડ અતીન્દ્રિય આધ્યાત્મિક વસ્તુઓનુ આકલન થાય છે તે શક્તિનું નામ શ્રદ્ધા છે અને એ જ સાચી શ્રદ્ધા છે. *******ÜÜÜÜÜÜ*******
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org