________________
સમ્યક કથા
127
છે. શાસનને પાયે શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાને જ ઉડાવવાનો પ્રયત્ન કરનારા શાસનના પાયાને જ ઉખાડવાને પ્રયત્ન કરનાર છે.
શ્રદ્ધા યાને સન્માર્ગ પ્રત્યેની રૂચિ, એ માનવ સમાજનું અને જૈન સમાજનું અમૂલ્ય ધન છે. એ ધન જેટલું અમૂલ્ય છે, તેટલું જ તેનું રક્ષણ કરવું કઠિન છે. અમૂલ્ય વસ્તુઓને પડાવી લેનારા, પડાવી લેવા માટે તાકી રહેનારા અને એ ચાલ્યું જાય છે તે રાજી થનારા દુનિયામાં એકાહાતા નથી.
વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વના નાશને પરમ ઉપાય જગતને એકના એક સન્માગરૂપ શ્રી અરિહંતાદિ સુદેવ, સુગુરૂ અને સુધર્મતત્ત્વની યથાર્થ શ્રદ્ધાપૂર્વક આરાધના જ છે.
સ્વ-પર વિચારકર્તવ્ય
જ્યાં સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે, . ત્યાં સુધી પરમાત્મતત્ત્વને સાચે ખ્યાલ કદી થત નથી, કારણ કે–આત્માનું સ્વરૂપ ન જાણનાર મનુ ધ્ય આત્મામાં સ્થિતિ કરી શકતું નથી. જ્યાં સુધી
દેહ એ પર છે અને દેહી આત્મા તેનાથી જુદે છે, કે તે ભેદ યથાર્થ સમજવામાં ન આવે ત્યાં સુધી કે જીવને મુંઝવણને પાર રહેતું નથી, માટે આત્મા. શિ આ થીંએ આને વિચાર પ્રથમ કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org