SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક કથા 127 છે. શાસનને પાયે શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાને જ ઉડાવવાનો પ્રયત્ન કરનારા શાસનના પાયાને જ ઉખાડવાને પ્રયત્ન કરનાર છે. શ્રદ્ધા યાને સન્માર્ગ પ્રત્યેની રૂચિ, એ માનવ સમાજનું અને જૈન સમાજનું અમૂલ્ય ધન છે. એ ધન જેટલું અમૂલ્ય છે, તેટલું જ તેનું રક્ષણ કરવું કઠિન છે. અમૂલ્ય વસ્તુઓને પડાવી લેનારા, પડાવી લેવા માટે તાકી રહેનારા અને એ ચાલ્યું જાય છે તે રાજી થનારા દુનિયામાં એકાહાતા નથી. વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વના નાશને પરમ ઉપાય જગતને એકના એક સન્માગરૂપ શ્રી અરિહંતાદિ સુદેવ, સુગુરૂ અને સુધર્મતત્ત્વની યથાર્થ શ્રદ્ધાપૂર્વક આરાધના જ છે. સ્વ-પર વિચારકર્તવ્ય જ્યાં સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે, . ત્યાં સુધી પરમાત્મતત્ત્વને સાચે ખ્યાલ કદી થત નથી, કારણ કે–આત્માનું સ્વરૂપ ન જાણનાર મનુ ધ્ય આત્મામાં સ્થિતિ કરી શકતું નથી. જ્યાં સુધી દેહ એ પર છે અને દેહી આત્મા તેનાથી જુદે છે, કે તે ભેદ યથાર્થ સમજવામાં ન આવે ત્યાં સુધી કે જીવને મુંઝવણને પાર રહેતું નથી, માટે આત્મા. શિ આ થીંએ આને વિચાર પ્રથમ કર્તવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy