________________
138
જૈનતત્ત્વ વિચાર
હાય તે સદ્રષ્ટિ. એનાથી વિપરિત જેમાં આત્માનું સ્વરૂપ ન તેા યથાવત્ ભાસિત હૈાય અને ન તે તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ હાય, તે અસષ્ટિ.
મેષ, વીય અને ચારિત્રના તરતમભાવને લક્ષ્યમાં રાખી શાસ્ત્રમાં અને દૃષ્ટિના ચાર ચાર વિભાગ પાડેલા છે. જેમાં સર્વ વિકાસગામી આત્માઓના સમાવેશ થઈ જાય છે અને જેનું વણ ન જાણવાથી આધ્યાત્મિક વિકાસનુ ચિત્ર આંખા સામે ખડું થઈ જાય છે. એ જાણવાને માટે ભ॰ શ્રી હરિભદ્રસૂરિકૃત ચેાગઢષ્ટિસમુચ્ચય તથા પૂ. ૬૦ શ્રી યશે:વિજયજી કૃત ૨૧ થી ૨૪ સુધી ચારદ્વાત્રિશિકા જોવી જોઇએ. ગ્રન્થિભેદને ક્રમ
આત્મા અનાદિકાળથી જન્મ-મરણના પ્રવાહમાં પડેલે તેમજ અનેક શારીરિક તથા માનસિક દુઃખાને અનુભવતા અજ્ઞાનપણે—અનાભાગથી, ગિરિ-નદી પાષાણના ન્યાયથી જ્યારે આત્માનું આવરણ કંઈક શિથિલ થાય છે અને એનુ કારણ તે આત્માને અનુભવ તથા વીયેÜલ્લાસની માત્રા કંઈક વધે છે, ત્યારે તે વિકાસગામી આત્માના પરિણામેાની શુદ્ધિ તથા મળતા કંઇક વધે છે, જેથી રાગ-દ્વેષની તીવ્રતમ દુર્ભેદ ગ્રન્થિને તેડવાની ચેાગ્યતા ઘણે અંશે પ્રાપ્ત કરી લે છે.
આ અજ્ઞાનપૂર્વક દુઃખ સંવેદનાજનિત અતિ અલ્પ આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં યથાપ્રવૃત્તિક’કહેવાય છે. ત્યાર બાદ જયારે અધિક આત્મશુદ્ધિ તથા વીચાંલ્લાસની માત્રા વધે છે, ત્યારે રાગ-દ્વેષની દુર્ભેદ વિષગ્રન્થિને ભેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org