________________
132
જૈનતત્ત્વ વિચાર
એથી આત્માને વિકાસ કરવામાં મુખ્ય બાધક મેહની પ્રમલતા અને મુખ્ય સહાયક મેાહની નિખ લતા સમજવી જોઈએ ગુણસ્થાનાની વિકાસક્રમગત અવસ્થાએ મેહશક્તિની ઉત્કટતા, મન્દતા તથા અભાવ પર અવલખિત છે.
મેાહની પ્રધાન શક્તિઓ એ છે. એમાંથી પહેલી શક્તિ આત્માને દ”ન સ્વરૂપ-પરરૂપના નિર્ણય અથવા જડચંતનના વિભાગ યા વિવેક કરવા દેતી નથી.
ખીજી શક્તિ આત્મા વિવેકને પ્રાપ્ત કર્યો છતે પણ તદનુસાર પ્રવૃત્તિ અર્થાત્ પરપરિણતિથી છૂટી સ્વરૂપલાભ કરવા દેતી નથી. વ્યવહારમાં પણ સ્થાન સ્થાન પર એ દેખાય છે કે કોઈ વસ્તુનું યથા દન ચા ોધ કરવાથી જ તે તે વસ્તુ મેળવવાની યા ત્યાગવાની ચેષ્ટા થઈ શકે છે અને સફળ પણ અને છે.
આધ્યાત્મિક વિકાસગાી આત્મા માટે મુખ્ય એ જ કાય છે. પહેલા સ્વરૂપ તથા પરરૂપનું યથા દાન એટલે ભેદજ્ઞાન કરવુ ં અને બીજું સ્વરૂપમાં સ્થિત રહેવું. એમાંથી પહેલા કાય ને રોકવાવાળી મેહશક્તિને જૈનશાસ્ત્રમાં દર્શીન માહુ' અને બીજા કાને રોકવાવાળી મેહશક્તિને ચારિત્ર માહુ’ કહેવાય છે. મીજી શક્તિ પહેલી શક્તિની અનુગામિની છે. અર્થાત્ પહેલી શકિત પ્રખલ હાય છે. ત્યાં સુધી બીજી શક્તિ કદિ પણ નિખલ હાતી નથી, અને પહેલી શક્તિ મન્ત્ર, મન્દતર અને મન્ત્રતમ હાચે છતે જ બીજી શક્તિ પણ ક્રમશઃ એ જ પ્રમાણે થાય છે. અથવા એકવાર આત્મા સ્વરૂપદશ ન પામે, તેા ફરી સ્વરૂપલાભ કરવાને માગ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org