________________
સાપેક્ષ નિરપેક્ષાષ્ટિ
ભાગથી પેાતાને આનંદ ભાક્તા માની લે, તેમાં તે વાસ્તવિક દૃષ્ટિથી જોતાં ભૂલ કરે છે અને પેાતાની ઉત્તરાત્તર વિજ્ઞા નાવસ્થામાં તે તે ભૂલેને તે દેખતા જાય છે. શ્રી વીર પ્રભુની સજ્ઞદષ્ટિથી પરિપૂર્ણ પદાર્થાને દેખ્યા છે, તેવી દૃષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેક મનુષ્ય છદ્મસ્થ હાવાથી સર્વજ્ઞ ન કહેવાય અને તેથી તે વસ્તુના અનંત ધર્મીના જ્ઞાનના અભાવે જાણવામાં તથા કથવામાં ભૂલ કરે એ સ્વભાવિક છે. આવી સ્થિતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી સાપેક્ષદષ્ટિએ એલવુ, જાણ્યુ', વિચારવુ એ ભવિષ્યની જીંદગી અર્થે ઉત્તમેત્તમ માગ છે.
પ્રત્યેક મનુષ્યના આચારે। અને વિચારોમાં પરિપૂર્ણ સત્યતા હાય એમ માની લેવું એમ તે વચન માત્રથી કથી શકાય છે. શ્રી સર્વૈજ્ઞ—વીતરાગદેવ સિવાય પ્રત્યેક મનુષ્યના વિચારમાં અને આચારામાં સત્યતા ન હેાઈ શકે, પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ અમુકાંશે સત્યતા હાઈ શકે એ અનવા ચેાગ્ય છે. શ્રી વીતરાગનાં વચનાની અપેક્ષાએ આ બાબતને વિચાર કરતાં પ્રત્યેક મનુષ્યની દૃષ્ટિભેદે સત્ય અને અસત્ય એવા આચારશ અને વિચાર મનાય છે, તેમાંથી ઘણુ સત્ય તારવી શકાય છે. અમુક બાબત અમુક દ્રવ્યક્ષેત્ર કાલ–ભાવથી સત્ય હૈાય છે અને તે જ ખખત અમુક દ્રવ્ય ક્ષેત્ર-કાલ ભાવથી અસત્ય હાય છે.
113
વ્યવહા૨ નયથી અમુક ખાખત અમુકરૂપે ગણાય છે અને તે જ માખત નિશ્ચય દૃષ્ટિથી વિચારીએ તે અમુકરૂપે લાગે છે, દરેક વસ્તુને અનેક દૃષ્ટિથી અનેક અપેક્ષાઓએ
८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org