________________
114
જેનતત્ત્વ વિચાર
તપાસવાની જરૂર છે. પ્રત્યેક મનુષ્યના વિચારે અને આચારોને ભિન્ન ભિન્ન અપેક્ષાએ જાણવા જોઈએ અને ભિન્ન ભિન્ન દૃષ્ટિથી દેખીને ય, હેય અને ઉપાદેય બુદ્ધિથી તેને વિવેક કરવો જોઈએ. આવી રીતે વિવેકદષ્ટિથી જે દેખે છે તે કઈ બાબત પર અમુકશે વિચાર બાંધવાને શક્તિમાન થાય છે. મનુષ્યની જીંદગીમાં ઉત્તરોત્તર જ્ઞાનાવસ્થા વૃદ્ધિગત થતાં પૂર્વના વિચારે કરતાં ઉત્તરનાં વિચારોમાં વિશેષ સત્યતા અનુભવાય છે, પણ વાસ્તવિક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ કહીએ તે જે કાળે જેટલા જ્ઞાને જેટલો નિર્ણય થાય છે, તેટલે તે કાળે નિર્ણય માટે સત્યરૂપે તે કાળની અપેક્ષા હોય છે, એમ અપેક્ષાથી વિચારીએ તો આખા જગમાં મનુષ્યના આચારે અને વિચારમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવની અપેક્ષાએ ઘણું અવબોધવાનું મળે છે અને ઘણી રીતે અનેક પ્રકારનું વ્યવહારિક તથા પારમાર્થિક જ્ઞાન થાય છે.
અને કાન્તથી વિશાલ દષ્ટિ
આત્માના શુદ્ધ ધર્મનું જ્યારે સ્મરણ કરવામાં આવે છે, ત્યારે બાહ્યાચારથી વધી પડેલા મતભેદથી મહત્તવ જણાતું નથી. સર્વ પ્રકારનાં મતભેદોવાની બુદ્ધિ જેનામાં ઉત્પન થાય છે, એવા આત્માના ગુણોની શુદ્ધિ કરવામાં આવે તે પિતાના આત્માનું હિત સાધી શકાય છે. પિતાના આત્માની શુદ્ધિ કરવામાં અન્યમાં રહેલા મતભેદનું નડતર પિતાને થતું નથી. જેને પોતાના આત્માને શુદ્ધતારૂપ સાચને સમ્યમ્ ઉપયોગ નથી, તેને એકેક નથી ઉઠેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org