________________
સમ્યકત્વનું મૂળ
જેમ ખીજના ચંદ્ર ક્રમશઃ પૂર્ણતા ઉપર ભ્રાન્તિના આવરણના અંશ નષ્ટ થતાં જે છે, તે ક્રમશઃ પૂર્ણતા ઉપર આવી જાય છે.
119
આવે છે, તેમ ખીજજ્ઞાન પ્રગટે
એ કારણે સમ્યક્ત્વ એ ખરેખર મેાક્ષવૃક્ષનું ખીજ છે અને તેનું મૂખ્ય કારણ દનમોહના નાશ છે.
અભા
પ્ર.--સમ્યક્ત્વના એવા શુ' પ્રભાવ છે કે તેના વમાં ગમે તેટલું વિશાળ જ્ઞાન ાય, તે પણ તે મિથ્યાજ્ઞાન કહેવાય છે ? અને થાડુ' ને અસ્પષ્ટ જ્ઞાન હૈાય તે પણ સમ્યક્ત્વ પ્રગટ થયે છતે સમ્યગજ્ઞાન કહેવાય છે?
ઉ.-ભગવાન્ તત્ત્વાર્થ સૂત્રકારે જણાવ્યું છે કે--તત્ત્વાર્થ શ્રદ્ધાનું સુચવ નમ્ 'યથા રૂપથી પદાર્થાના નિશ્ચય કરવાની જે રૂચિ તે સમ્યગ્દર્શન છે.
જગતના પદાર્થને યથાર્થ રૂપથી જાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક અને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કેઈ સાંસારિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય છે, તે સમ્યગ્દન નથી, કેમકે એનુ પરિણામ મેાક્ષપ્રાપ્તિ ન હેાવાથી એનાથી સંસાર જ વધે છે, પરન્તુ આધૈયાત્મિક વિકાસને માટે જે તત્ત્વનિશ્ચયની રૂચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે થાય છે તે સમ્યગ્દર્શન છે.
Jain Education International
તત્ત્વા સૂત્ર એ અધ્યાત્મશાસ્ત્ર છે, એટલા માટે એમાં સમ્યજ્ઞાન કે અસમ્યગજ્ઞાનના વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે, પણ ન્યાય યા પ્રમાણુશાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતા નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org