________________
સમ્યકૃત્વનું મૂળ
સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીય કમના ક્ષયાપ શમ પ્રત્યક્ષ કારણ હેાતેા નથી. સમ્યક્ત્વવાળાને જ્ઞાના વરણીયકમના ક્ષાપશમ જેટલા પ્રમાણમાં હાય છે, તેટલા પ્રમાણના ક્ષયાપશમ મિથ્યાદષ્ટિએમાં પણ હેાય છે. માટે સમ્યક્ત્વપ્રાપ્તિનું મૂળ કારણ દર્શીનમાના નાશ છે. ’ ખાસ કારણ આત્મા વિગેરે પદાર્થાંમાં ભ્રાન્તિ ટળી જવી એ દનમાહના નિરાસ ઉપર આધાર રાખે છે અને એનાથી સમ્યક્ત્વના આવિર્ભાવ થાય છે.
(
આવી રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં સાધારણ રીતે સ'ની પંચેન્દ્રિયેામાં જ્ઞાનાવરણના જેટલા ક્ષયાપશમ હાય છે, તે કરતાં વધુ આવશ્યક્તા હેાતી નથી, કિન્તુ ઉપર કહ્યુ તેમ ભ્રાન્તિનાં નાશની જ અગત્યતા છે. જો કે સવ થા ભ્રાન્તિના નાશ કૈવલ્ય દશામાં થાય છે, પણ કેટલેક અંશે મુદ્દાની આમતામાં બ્રાન્તિ ટળી ગઈ હાય તેા ક્રમશઃ સર્વ બ્રાન્તિ રહિત એવી ઉચ્ચ સ્થિતિ ઉપર આવવું સહેલું થઈ પડે છે.
જેમ વસ્ત્રને એક છેડો સળગતાં ક્રમશઃ તે આખુ વસ્ત્ર મળી જાય છે, તેમ આત્મભ્રાન્તિનુ આવરણ એક દેશથી ખસ્સુ એટલે તે સર્વથા નષ્ટ થવાને ચેગ્ય થઈ જાય છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org