________________
સાત નયની ઘટના
107
હેતુ મુક્તિ આદિ પુરુષાર્થના કારણરૂપે ક્રિયાને સિદ્ધ કરે. છે તેમ જ્ઞાનને પણ કારણરૂપે સિદ્ધ કરે છે, કારણ કે–તેના વિના પુરુષાર્થની સિદ્ધિ ક્યાંઈ થતી નથી, માટે એ હેતુ અનેકાતિક છે. વસ્તુતઃ “જ્ઞાન–કિયા” ઉભયથી જ મુક્તિ. સાધ્ય છે, પણ ભિન્ન ભિન્ન એક એકથી સાથ નથી. "ક્રિયા બિના જ્ઞાન નહિ કહક્રિયા જ્ઞાન બિનુ નાહિ; કિયા જ્ઞાન દેઉ મિલત રહેતુ હે, ક્યું જલરસ જલમાંહિ.'
શિષ્ય–ભગવન ! જે જ્ઞાન-ક્રિયા પ્રત્યેકમાં પ્રાપ્ત કરાવવાની શક્તિ નથી, તે તેના સમુદાયમાં કયાંથી હોય? જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી હતું તેમ તેના સમુદાયમાં પણ નથી રહેતું, તેવી રીતે અહીં પણ પ્રત્યેક જ્ઞાનને કિયામાં પણ મુક્તિપ્રાપક શક્તિ જે નથી, તો બન્નેના સમુદાયમાં પણ ન હોવી જોઈએ.
ગુરુ-જે સર્વથા પ્રકારે એ પ્રત્યેકની મુક્તિમાં અનુપ.. કારિતા કહેવામાં આવે તે તું કહે છે તેમ થાય, પરતુ: તેમ નથી, અહીં પ્રત્યેકની મુકિતમાં દેશ–ઉપકારિતા છે અને. સમુદાય થતાં સંપૂર્ણ ઉપકારિતા થાય છે, માટે સમુદિત જ્ઞાનક્રિયા જ મુક્તિનું કારણ છે.
નયની વિવિધ અપેક્ષાઓ ગમનયની અપેક્ષાએ જૈનધર્મને ઓઘ શ્રદ્ધાએ માનતે. હોય તે જૈન કહેવાય. ગાડરીયા પ્રવાહે નવકાર ગણતે. હેય, પ્રભુની પૂજા કરતે હેય, દેવ–ગુરૂ-ધર્મની ભકિત. કરવાને ભાવ હોય તેમજ તિથિએ નવકારસીનું પ્રત્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org