________________
96
જૈનતત્ત્વ વિચાર
નાર વક્તાને જો પ્રમાણથી એવા નિશ્ચય થયા હોય કેજગત નિત્ય-અનિત્યરૂપ ઉભયરૂપ છે, અને તે પછી તે ઉત્તરમાં જણાવે છે કે જગત્ નિત્યરૂપેય છે અને અનિત્યરૂપેય છે. તે એ ઉત્તરમાં એક જ વસ્તુ પરત્વે પરસ્પર વિરોધી એવા એ શેાના પ્રતિપાદન એ વાકયેા હાવા છતાં તે મને મળી સ્યાદ્વાદશ્રત છે, કારણ કે-એ પ્રત્યેક વાકય એક જ વસ્તુના વાસ્તવિક અંશને પાતપેાતાની દૃષ્ટિએ પ્રતિપાદન કરે છે અર્થાત્ પેાતાની મર્યાદામાં રહી મર્યાદિત સત્ય પ્રગટ કરે છે, છતાં પ્રતિપક્ષીની મર્યાદાનો તિરસ્કાર કે સ્વીકાર કરતા નથી.
ઉક્ત અને વાકચામાંથી કેાઈ એકાદ જ વાય લઇએ તે તે નયશ્રુત હોઈ શકે, પણ એ ત્યારે જ કે જે વક્તાએ એ વાકયને પ્રસ્તુત વસ્તુના ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા માટે ચેાજેલુ' હાવા છતાં વિરોધી બીજા અંશ પરત્વે તે માત્ર તટસ્થ કે ઉદાસીન હેાય. આથી ઊલટુ' એ એ વાકચામાંથી કોઈ એક વાકય દુન યશ્રુત હોઈ શકે, પણ તે ત્યારે કે જો વક્તા એ વાકય વડે ઇષ્ટ અંશનું પ્રતિપાદન કરવા સાથે જ ખીન્ત પ્રમાણિક અંશને નિષેધ કરે. જેમકે-જગત્ નિત્ય જ છે અથાત્ અનિત્ય નથી.
પ્ર-વિચારો અનત હેાવાથી વિચારાત્મક નચે પણ અનત હાય તે! એને સમજવા એ કઠણ નથી શું? ઉ—છે જ, છતાં સમજી શકાય. પ્ર૦-કેવી રીતે ?
ઉર્દૂકમાં સમજાવવા માટે એ બધા વિચારીને એ ભાગમાં વહેંચી શકાય. કેટલાક વસ્તુના સામાન્ય અંશને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org