________________
સાત નયની છૂટના
101
આ સાતે નયનું સ્વરૂપ દૃષ્ટાંત ઉપર ઘટાવીને હવે મૂળ રૂપમાં તેને ખ્યાલ કરીએ.
આંતર સ્વરૂપ-૧. અનાદિકાળના સંસાર પરિભ્રમણ કરતાં અવ્યક્તપણે વા એઘષ્ટિએ પણ સદ્ગુરુની ઉપાસના કરતા અને અકામનિર્જરા કરતા કરતા આત્મા જ્યારે ૭૦ કોડાકોડી સાગરોપમ મેહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી એક કડાકોડીમાં આવી યથાપ્રવૃત્તિકરણ સુધી પહેાંચ્યા પછી પૂર્વ અનેક ભવમાં અન્યક્તપણે પણ સેવેલા સદ્ગુરૂની ઉપાસનાથી અંતરમાં જે જે સંસ્કારા પડયા હોય તે દૃઢીભૂત થઇને પરમા મા પમાવાની સાચી-પ્રમળ ઇચ્છા—જિજ્ઞાસા થાય. સંસારના અનંત મેહવધ ક સાધનામાં શરીર, ધન, સ્ત્રી, કુટુંબ–એ ચાર સત્કૃષ્ટ મુખ્ય સાધના છે. તેને મેળવવામાં, સાચવવામાં અને ભાગવવામાં જે પ્રીતિ છે, તેના કરતાં પ્રબળ પ્રીતિ પરમાને પામવામાં થાય. આવી પરમા પામવાની સાચી અને પ્રબળ જિજ્ઞાસા થાય, તે સરળતા, સજ્જનતા પ્રમાણિકતા અને નિઃસ્વાર્થતાદિ ગુણા પ્રગટે. આવી નિર્માળ જિજ્ઞાસા અર્થાત્ પૂર્વ સંસ્કારની પ્રબળ જાગૃતિ થવાથી પરમાની તીવ્ર ઈચ્છા (મુમુક્ષ દશા) તે નૈગમ નય”ની દૃષ્ટિ કહી શકાય.
<
૨. પરમા મા પામવાની તીવ્ર જિજ્ઞાસા થયા પછી કષાયની મંદતા થતાં પૌલિક ભાવેા તરફ ઉદાસીનતા થવાથી, અંતરાત્માની નિમળતા થતાં સદ્ગુરુની શેાધ કરતાં આંતરદૃષ્ટિ જાગૃત થવાથી સત્પુરુષને અંતરદૃષ્ટિથી વાસ્તવિકપણે એળખીને, શ્રદ્ધાથી તેની ઉપાસના કરતાં ન્યાય, પ્રમાણિકતા, ઉદાસીનતા, સહિષ્ણુતા, સેવાભક્તિ, સરળતા, નિષ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org