________________
સાત વયની ઘટના
99
સમજવા માટે અને પામવા માટે તે પરમ ઉપકારી હાઈ પરમ પ્રશસ્ત અને રસપ્રદ છે.
સાત નમાંથી પ્રથમના ત્રણ ના બાહ્ય (નિમિત્ત) સાધન છે અને પછીના ચાર ના અંતર (ઉપાદાન) સાધન છે.
દષ્ટાંત–જેમ એક સેનીને કંઠી ઘડવાની ઈચ્છા થઈ. જો તે પ્રબળ પરિણામી ન હોય તે સોનાને અભાવે યા સંગેના અભાવે કંઠીનું કાર્ય થઈ શકતું નણી, પણ
જ્યારે પ્રબળ ઈચ્છા થાય છે, ત્યારે તનતોડ પ્રયત્ન કરીને કાર્યો કરવા ઉત્સુક બને છે. આથી કાર્ય કરવાની દઢ ઈચ્છા સંકલ્પ તે “નૈગમ નય.” નિગમ શબ્દને અર્થ સંકલ્પ પણ થાય છે. સંકલ્પ માત્રનો વિષય કરવાવાળે નૈગમ નય કહેવાય છે. કાર્ય કેમ કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન નથી (ગમ નથી), છતાં પ્રબળ અને સારી ઈચ્છા જ એને કાર્ય તરફ દોરે છે–પ્રેરે છે– લઈ જાય છે. સારી પ્રબળ ઈચ્છા તે ગમ નય.’
તે ઈચ્છાની પ્રેરણાથી વા પાવરથી સાધનસામગ્રી (એરણ હથેડી, અગ્નિ વગેરે) ને સંગ્રહ કરતા જાય તે “સંગ્રહ નય” પહેલે નય બીજા નય સુધી કાર્યને સાધક સહાયક થાય તે તે નય. તેમ ન થાય તે પહેલા નય તે નયાભાસ અને છે. એમ બીજે ત્રીજાને, ત્રીજે ચોથાને પરંપરાએ સહાયક અને, આગળ લઈ જનાર પ્રેરક બને, ત્યારે પ્રેરક બનનાર પાછળને નય, નય કહેવાય પરંતુ જ્યારે જ્યારે અને જયારથી પ્રેરક બનતો અટકી જાય, ત્યારે ત્યારે તે તે નય નયાભાસી (નિષ્ફળ પરિણામી) બન જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org