________________
જેના વિચાર
ઉo–ભેદ છે. પ્ર—તે કર્યો?
ઉ૦-શ્રુતના મુખ્ય બે ભાગ પાડી શકાય. એક તે અંશગ્રાહી. વસ્તુને એક અંશથી સ્પર્શ કરનાર અને બીજે સમગ્રગ્રાહી વસ્તુને સમગ્રપણે ગ્રહણ કરનાર. અંશગ્રાહી તે નયકૃત અને સમગ્રગ્રાહી તે સ્યાદ્વાદશત. - આ કથનને વધારે સ્પષ્ટ કરીએ. કેઈ એક તત્વ પ્રતિપાદન કરનાર એક આખું શાસ્ત્ર, આખું પ્રકરણ કે આ વિચાર, તે તે તત્વ પૂરતું સ્યાદ્વાદશ્રત અને તેમાંના તે તત્ત્વને લગતા જુદા જુદા અંશે ઉપરના ખંડ વિચારે તે નયશ્રત. આ વિચારો એક એક છૂટા છૂટા લઈએ ત્યારે નયશ્રત અને બધાનું પ્રસ્તુત તત્ત્વ પરત્વે એકીકરણ તે સ્યાદ્વાદશ્રત. કોઈ એક તત્વ પર નય અને સ્યાદ્વાદશ્રતને જે આ ભેદ તે જ સંપૂર્ણ જગત્ પરત્વે ઘટાવી શકાય.
પ્ર.–દાખલ આપી સમજાવે.
ઉ–સમગ્ર ચિકિત્સાશાસ્ત્ર એ આરોગ્યતત્ત્વનું સ્યાદ્વાદશ્રત છે, પણ આરેગ્યતત્ત્વને લગતાં આદાન, નિદાન, ચિકિત્સા આદિ જુદા જુદા અંશે ઉપર વિચાર કરનાર એ શાસ્ત્રના તે તે અંશે, એ ચિકિત્સાશાસ્ત્રરૂપ સ્યાદ્વાદશતના અંશ હોવાથી તે તત્ત્વ પરત્વે નયશ્રત છે. આ રીતે નયશ્રત તે અંશે છે.
પ્રવનય અને સ્યાદ્વાદને જેનશ્રતમાં ઘટાવવા હોય તે કેવી રીતે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org