________________
જૈન દર્શનમાં ગ
17
ભેગફલ ભાવિમાં સંસાર અને દુઃખવર્ધક હોય છે. શુભ અનુષ્ઠાનની વિષયતાના પ્રતાપે જ અભને અનંતશઃ રૈવેયકમાં ઉત્પાદ શાસ્ત્રમાં શ્રવણગોચર થાય છે. અભવી ભવાભિનંદીને સુખની પ્રાપ્તિમાં મુક્તિઅદ્વેષ જ મુખ્ય કારણ છે, પરંતુ અભવ્ય કરેલ શુભાનુષ્ઠાન મુક્તિ અપ રૂપે હોતે છતે સભૂત (સાચી) મુક્તિરૂપ નથી, કિન્તુ તેની મુક્તિ સ્વર્ગથી અભિન્નપણે પરિમિત હોય છે. એથી જ તેનું અનુષ્ઠાન સદનુષ્ઠાનનાં રાગનેતીયેજક નથી.અતઃઅભાની કદાપિ પણ મુક્તિ હોતી નથી, જ્યારે ભવ્ય શરમાવતી જીવન મુક્તિ અષત્વ સદ્ભૂત મુક્તિરૂપ હોઈ સદનુષ્ઠાન રાગ પ્રયોજક હોય છે. અર્થા–અભને ફલના વિષયમાં દેષ હેતે નથી જ્યારે ભવ્ય શરમાવતીને ફલ અને ફળના. સાધન પ્રત્યે દ્વેષ હોતો નથી. એ રીતે મુક્તિઅદ્વેષ નામકરણ એક હેવા છતાં બનેમાં તફાવત જાણ.
પ્રધાનદ્રવ્ય યદ્યપિ જેમ પ્રજ્ઞાપક સદ્દગુર્નાદિકના વેગમાં પ્રજ્ઞાપ્ય અપુનબંધકાદિને અસદ્ગહત્યાગ પરંપરાએ રત્નત્રયીને હેતુ બને છે, માટે અપુનબંધકાદિનું અનુષ્ઠાન કારણરૂપ દ્રવ્યાનુષ્ઠાન કહેવાય છે, તેમ સબંધકાદિને પણ અસહ અપવર્તનશીલ છે, તે એ પણ રત્નયત્રીનું કારણ બની, તે જીના શુભાનુષ્ઠાનને ભાવાજ્ઞાના કારણરૂપ કેમ ન બનાવે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે–અપુનબંધકાદિને ભાવાણાની પ્રાપ્તિમાં અલ્પકાળનું અંતર છે તેથી તેમનું અનુષ્ઠાન કારણરુપ માની શકાય છે. જ્યારે સમૃદબંધકાદિને ભાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org