________________
જૈનતત્ત્વ વિચાર
જીવાએ અનુભવવી જોઈએ, પરંતુ તેમ થતુ નથી. કમની એક સ્થિતિ માંધનાર અનેક જીવામાંથી એક જીવ જે સ્થિતિને અમુક ક્ષેત્ર કે અમુક કાળમાં અનુભવે છે, તેમ બીજો જીવ તે જ સ્થિતિને ખીજા ક્ષેત્ર કે બીજા કાળમાં અનુ ભવે છે. આ કારણથી એક જ સ્થિતિબંધ થવામાં અનેક અયવસાય રૂપ અનેક કારણે છે. તે અનેક કારણેા વડે સ્થિતિમ’ધ એક જીવને એક સમયે એક સરખા જ થાય છે. માત્ર તેમાં ભિન્ન ભિન્ન સંચેાગામાં અનુભવવારૂપ તેમજ અનેક કારણેાવડે ફેરફાર થવારૂપ વિચિત્રતા રહેલી છે.
34
તાત્પર્ય એ કેઘણા જીવાએ સમાન સ્થિતિવાળું કમ આંધ્યુ હોય. તેમાં પણ પરિણામની તરતમતાથી અનુભવ. કાળ જુદા જુદા દેખાય છે અને તે પરિણામની તરતમતા દ્રષ્યાદિ પાંચ કારણની અપેક્ષા રાખે છે. વિશેષ સમજ ખાતર ફરી વિચારીએ કે–એક એક સ્થિતિ સ્થાનકના અંધમાં હેતુભૂત નાના જીવાની અપેક્ષાએ અસખ્યાત લેાકાકાશ પ્રદેશપ્રમાણ કષાયાદયના સ્થાને હાય છે, એટલે કે-સ્થિતિ સરખી જ ખાંધે છે, છતાં કષાયેાચા ભિન્ન ભિન્ન હોય છે અને ભિન્ન કષાયેયરૂપ કારણેાવડે એક જ સ્થિતિસ્થા નના મધરૂપ કાર્ય થાયછે. કારણેા અનેક છતાં સામાન્યતઃ એક સ્થિતિસ્થાનના અ'ધરૂપ કાય' જો કે એક જ થાય છે, છતાં જે સ્થિતિસ્થાન બંધાય છે તે એક સરખી જ રીતે ભાગવાય—અનુભવાય તેવું અધાતું નથી; પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવાદિ અનેક જાતિની વિચિત્રતા યુક્ત અધાય છે, ભિન્ન ભિન્ન દ્રવ્યેા રૂપ નિમિત્ત વડે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં, ભિન્ન ભિન્ન કાળમાં અને જુદા જુદા ભવામાં જે એક જ સ્થિતિસ્થાન અનુભવાય છે. તે જો તેના મધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org