________________
જૈન દર્શીનમાં મેાક્ષમાગ
હાવા છતાં પણ ગૌણ છે. અહીયા જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સભ્યશૂજ્ઞાન, એ દૃષ્ટિ મુખ્ય છે. અને જેનાથી સંસાર વૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય તે અસમ્યગ્નજ્ઞાન છે.
આ રીતે સમ્યગ્રંદન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્ચારિત્ર —એ ત્રણેય મેાક્ષના સાધન છે. એ સાધનાની જેટલે જેટલે અંશે પ્રાપ્તિ, તેટલે તેટલે અંશે આત્માના ઉચ્ચ વિકાસ છે.
53% J
Jain Education International
69
ગુણુસલના
ગુણુની હકીક્ત એવી છે કે એક ગુણને સર્વાશે જી ગ્રહણ કર્યાં કે તેની પાછળ અનેક ગુણા સ્વતઃ ચાલ્યા આવે છે, જેમકે ક્ષમાગુણ આવે ત્યારે અભિમાન, દંભ, મૂર્છા, મત્સર, નિદા વગેરે દોષ તત્કાળ નાશ પામે છે. આપણે પાંચ-સાત ખાખતાને ન વળગતાં એક ગુણને ગમે તે ભાગે વિકસાવવા છે અડગ પ્રયાસ કરીએ તે પણ કાર્ય સફળ થાય છે, જીવન ધન્ય અને છે અને સાધ્ય સમીપ આવે છે.
મેં
ᎯᏯᏍᏘᏯᏯ
90
For Private & Personal Use Only
se888 68 88. 8-88
)
www.jainelibrary.org