________________
૧૧
નય–પ્રમાણ અને સ્યાદ્વાદ
अनेकान्तात्मक वस्तु, गोचरः सर्वसंविताम् । एकदेशविशिष्टोऽर्थो, नयस्य विषयो मत ॥ २९॥
(ન્યાયાવતાર)
અર્થાત્ “અનેક ધર્માત્મક વસ્તુ એ સવ સવેદનનો પ્રમાણના વિષય મનાય છે. અને એક દેશ-અંશ સહિત વસ્તુ એ નયના વિષય મનાય છે, ”
પ્ર—પ્રમાણના વિષય થનારી વસ્તુએ કરતાં નયના વિષય થનારી વસ્તુઓ શું તદ્દન જુદી હાય છે, કે જેથી પ્રમાણ અને નયના વિષયને તદ્દન જુદા જુદા બતાવી શકાય?
ઉ~ના, એક-ખીજાથી જુદા એવા વસ્તુઓના કઇ બે વિભાગ નથી, કે જેનાથી એક વિભાગ પ્રમાણને વિષય અને અને બીજો વિભાગ નયના વિષય અને.
પ્ર—જો પ્રમાણ અને નયના વિષય થનાર વસ્તુ એક જ હાય તા પછી અન્નેના વિષયભેદ કેવી રીતે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org