________________
નયવાદની મધ્યસ્થતા
87
આસ્વાદ કરે છે, સર્વ નયના જાણનારા-અનુભવનારાઓનું તટસ્થપણું લેકને વિષે ઉપકારરૂપ થાય છે, પરંતુ જુદા જુદા નયમાં મૂહ–બ્રાન્ત થયેલાને અહંકારની પીડા અને ઘણું કલેશ હોય છે.” - “નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં તથા જ્ઞાનપક્ષમાં અને ક્રિયાપક્ષમાં એક પક્ષગત ભ્રાન્તિના રસ્થાનને તજીને જ્ઞાનના પરિપાકરૂપ શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા, લક્ષ ન ભૂલે એવા, સર્વ ભૂમિકામાં પક્ષપાત-કદાગ્રહ રહિત, પરમ આનંદથી ભરપૂર સર્વ નાના આશ્રયરૂપ જ્ઞાની સર્વોત્કર્ષથી વર્તે છે. તેવા જ્ઞાનને નમસ્કાર હો!”
જે મહાપુરુષ લોકેને સર્વ ન કરીને આશ્રિત એટલે સ્યાદ્વાદગર્ભિત પ્રવચન પ્રકાશિત કર્યું છે અને જેઓના ચિત્તને વિષે સર્વનયાશ્રિત પ્રવચન પરિણમેલું છે, તેઓને વારંવાર નમસ્કાર છે!” ( ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ)
તારાદષ્ટિ પ્રાપ્ત જીવના વિચાર સમ્યક્ત્વ અપ્રાપ્ત આ દષ્ટિવાળે માગનુસારી જીવ વિચાર કરે છે કે–આ સંસાર દુઃખરૂપ છે. આને ઉછેર કયા કારણથી અને કેવી રીતે કરે? આ જગતમાં મહાત્માઓની પ્રવૃત્તિ વિવિધ પ્રકારની હોય છે. આ તમામ પ્રવૃત્તિઓ કેવી રીતે જાણ શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org