________________
યવાદની મધ્યસ્થતા
માનવા જેવુ કરે છે.” મધ્યસ્થતા એ ગાળ અને ખેાળને સરખા માનવા માટે નહિ, પણ અપેક્ષાભેદ સમજી સંમશીલ રહેવા માટે છે. મધ્યસ્થતા એ મહાન ગુણ છે, પરન્તુ તેને માશ્રય કયાં ? શા માટે ? અને કેવી રીતે પરિત હાવા જોઈએ ? એ લક્ષગત કરવુ જોઈએ. વિશાળદેષ્ટિ જૈન મહા પુરુષોએ આ બાબતમાં કેવા ઉચ્ચ પ્રકારની માધ્યસ્થતા રાખી છે, તે નીચેની ઉ॰ ભગવાન શ્રી યશેાવિજયજી મ. આદિની ઉક્તિઓથી સમજી શકાય તેવું છે.
પાતાતાના અભિપ્રાયે સાચા અને બીજા નયની યુક્તિ ચલાવે ત્યારે નિષ્ફળ એવા નયામાં જેનું મન પક્ષપાતરહિત સમાન ભાવને ધારણ કરે છે, તે મહામુનિ મધ્યસ્થ છે. સવ નયા સપ્રતિપક્ષ છે. જે એક નયપક્ષપાતી તે અદૃષ્ટ સિદ્ધાન્ત કહ્યો છે.”
85
સન્મતિ ત માં કહ્યું છે કે—
સવનચે પેાંતપેાતાના વક્તવ્યમાં સાચા છે અને ખીજાના વક્તવ્યનુ નિરાકરણ કરવામાં ખાટા છે, પરન્તુ અનેકાન્ત સિદ્ધાન્તના જ્ઞાતા તે નર્યાને ‘આ સાચા છે અને આ ખાટા છે' એવા વિભાગ કરતા નથી.’
પેાતાના સિદ્ધાન્તના વિચાર કેવળ રાગથી અમે સ્વીકાર કરતા નથી અને પર સિદ્ધાન્તના વિચાર કેવળ દ્વેષથી ત્યાગ કરતા નથી, પણ મધ્યસ્થ દૃષ્ટિથી વિચાર કરીને સ્વસિદ્ધાન્તને આદર અથવા પરિસિદ્ધાન્તના ત્યાગ કરીએ છીએ.
""
ભગવાન શ્રી હેમચ’દ્રસૂરિજી કહે છે કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org