SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નય–પ્રમાણ અને સ્યાદ્વાદ अनेकान्तात्मक वस्तु, गोचरः सर्वसंविताम् । एकदेशविशिष्टोऽर्थो, नयस्य विषयो मत ॥ २९॥ (ન્યાયાવતાર) અર્થાત્ “અનેક ધર્માત્મક વસ્તુ એ સવ સવેદનનો પ્રમાણના વિષય મનાય છે. અને એક દેશ-અંશ સહિત વસ્તુ એ નયના વિષય મનાય છે, ” પ્ર—પ્રમાણના વિષય થનારી વસ્તુએ કરતાં નયના વિષય થનારી વસ્તુઓ શું તદ્દન જુદી હાય છે, કે જેથી પ્રમાણ અને નયના વિષયને તદ્દન જુદા જુદા બતાવી શકાય? ઉ~ના, એક-ખીજાથી જુદા એવા વસ્તુઓના કઇ બે વિભાગ નથી, કે જેનાથી એક વિભાગ પ્રમાણને વિષય અને અને બીજો વિભાગ નયના વિષય અને. પ્ર—જો પ્રમાણ અને નયના વિષય થનાર વસ્તુ એક જ હાય તા પછી અન્નેના વિષયભેદ કેવી રીતે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy