________________
KOS
નયવાદની મધ્યસ્થતા
પ્રમાણથી દરેક વસ્તુ અનેક ધર્માત્મક સિદ્ધ છે. તેનું કઈ પણ એક વિવક્ષિત અંશરૂપે પ્રતિપાદન કરવાને અભિ પ્રાય તે નયવાદ છે. જે એ અભિપ્રાય એકશસ્પશી હોવા છતાં તે વસ્તુના બીજા અવિક્ષિત અંશ પર માત્ર ઉદાસીન હાય અર્થાત તે અંશનું નિરસન કરવાનો આગ્રહ ન ધરાવતા હોય અને પિતાના વક્તવ્ય પ્રદેશમાં જ પ્રવર્તતે હોય, તો તે “પરિશુદ્ધ નયવાદ છે તેથી ઉલટું જે અભિપ્રાય પિતાના વક્તવ્ય એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અંશેનું નિરસન કરે, તે અપરિશુદ્ધ નયવાદ છે, પરિશુદ્ધ નયવાદ એક અંશને પ્રતિપાદક છતાં ઈતર અંશેને નિરાશ ન કરતે હોવાથી તેને બીજા નયવાદો સાથે વિરોધ નથી કહેતો એટલે છેવટે તે શ્રત પ્રમાણના અખંડ વિષયને જ સાધક બને છે, અર્થાત નયવાદ જે કે હેય છે અંશગામી પણ જે તે પરિશુદ્ધ એટલે ઈતર સાપેક્ષ હેય તે તેનાવડે છેવટે શ્રત પ્રમાણસિદ્ધ અનેક ધર્માત્મક આખી વસ્તુનું જ સમર્થન થાય છે. સારાંશ એ છે કે–બધા જ પરિશુદ્ધ નયવાદે પિત. પોતાના અંશભૂત વક્તવ્ય દ્વારા એકંદર સમગ્ર વસ્તુનું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org