________________
76.
જેનતત્ત્વ વિચાર
જે એને “ઈશ્વર જગતને કર્તા છે એવા વાક્ય ઉપર આદર બંધાણે છે, તેઓને માટે પૂર્વોક્ત પ્રકારની કલ્પના કરવામાં આવી છે. એમ આચાર્યશ્રી આગળ જણાવે છે–કે
“આ ઈશ્વર જગતનો કર્તા છે એવા વાકય ઉપર જેઓને આદર બંધાણે છે, તેઓના ગુણને માટે ઉપર કથિત ઈશ્વરના જગકર્તાપણાની દેશાના છે.
હવે બીજી રીતે ઉપચાર વગર ઈશ્વરને જગતકત આચાર્યશ્રી બતાવે છે કે
ખરી રીતે આ આત્મા જ ઈશ્વર છે, કેમકે- દરેક આત્મસત્તામાં ઈશ્વરશક્તિ સંપૂર્ણ રહેલી છે. એ રીતે આત્માજીવ તો જોખી રીતે કર્યાં છે જ. આવી રીતે કતૃત્વવાદ– જગકર્તૃત્વવાદ વ્યવસ્થિત થઈ શકે છે.”
આગળ વધીને આચાર્ય મહારાજ કહે છે કે “જ્યાં જ્યાં ઈશ્વરને કર્તા કહેવામાં આવ્યા હોય, ત્યાં ત્યાં પૂર્વો. કત અભિપ્રાયથી કર્તા સમજ. તે સિવાય પરમાર્થ દષ્ટિએ ઈશ્વરને સૃષ્ટિકર્તા કઈ શાસ્ત્રકાર બતાવી શકે જ નહિ, કારણ કે-શાસ્ત્ર બનાવનાર ઋષિમહાત્માઓ પ્રાયઃ નિઃસ્પૃહ, પરમાર્થ દષ્ટિવાળા અને લેકે પકારની વૃત્તિવાળા હોય છે, માટે અયુક્ત, પ્રમાણબાધિત ઉપદેશ કેમ કરે? અતઃ તેઓના २ "कर्ताऽयमिति तद्वाक्ये यतः केषांश्चिदादरः ।
अतस्तदानुगुष्येन तस्य कर्तत्वशदेशना ।। ३ “परमैश्वर्ययुक्तत्वाद् भत आत्मैव घेश्वरः ।
सच कर्त्तति निर्देषिः कत वादो व्यवस्थितः ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org