________________
ન દર્શનમાં નિગોદનું સ્વરૂપ
51
ક્ષેત્રવિચારણાઓ પ્રત્યેક ગળકની તેમજ પ્રત્યેક નિગોદની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની અને અસંખ્ય માકાશ પ્રદેશની એકસરખી હોય છે. બાદર–નિગદની અવમહિના પણ અંગુલના અસંખ્યાતમાં ભાગની છે અને તેમાં રણ દરેક નિગોદમાં અનંતા જીવે છે. દરેક જીવનું તેજસ મને કામણ–એ બે શરીર જુદા જૂદા છતાં ઔદારિક શરીર (૬ જૂદું નથી.
નિગેટમાં દુઃખ નિગોદના છે અનંતકાળ સુધી અતિદુ:ખિત કેમ હોય છે?— આ સંબંધી વિચાર જણાવવાને કેવળી સિવાય કોઈ સમર્થ નથી, તે પણ તેને આશય સમજવા સારુ કિંચિત્ કર્મ પ્રકાર કહેવામાં આવે છે. નિગદના જીવ સ્કૂલ કાશવ સેવવાને સમર્થ નથી. પરંતુ તે એકેકને વિંધીને એકેક શરીર આશ્રી અનંત રહેલા છે, તે પૃથક પૃથક્ દેહરૂપી હિથી રહિત છે, પરસ્પર દ્વેષના કારણભૂત દારિક શરીરમાં સ્થિત છે અને અત્યંત સંકીર્ણ નિવાસ મળવાથી અન્ય વધીને નિકાચિત વૈર બાંધે છે, જે પ્રત્યેકને અનંત જી. થે ઉગ્રપણે બંધાય છે. હવે જ્યારે એક જીવે એક જીવ થે બાંધેલું વૈર અત્યંત ગાઢ હાઈને, એક જીવે અનંત
સાથે બાંધેલું વૈર અનંતકાળે ભેગવાય તેમાં શું પાશ્ચય? અને તે ભેગવવાને કાળ અનંત છે.
કેદખાનામાં પૂરાયેલા કેદીઓ જેમ પરસ્પર સંમર્દનથી યા છતાં, આમાંથી કેઈ મરે અથવા જાય તે હું સુખે ને ભર્યા પ્રમાણમાં કાંઈક વધારે મળે, એવી દુષ્ટ ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org