________________
સાચા આનંદ
63
આવ્યું છે કે—અજ્ઞાન અને રાગદ્વેષયુકત પરિણામે કરેલી પ્રવૃત્તિ તા અંધનું કારણ થાય એ તા નિશ્ચિત છે, પણ તેવા પરિણામે કરેલી નિવૃત્તિ પણ મધનું કારણ થાય છે: જ્યારે આત્મપરિણતિયુકત સભ્યજ્ઞાન પરિણામે કરેલી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ અને મેાક્ષનુ કારણ થાય છે. એ એક તત્ત્વજ્ઞાનપૂર્વક આત્મદશાનું અપૂર્વ મહાત્મ્ય છે.
જી
સિદ્ધિપદને સાચા ઉપાય
જીવના પૂર્વ કાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન દૂર કરવા માટે અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કેઈ ઉપાય નથી; અને તે અપૂવ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી : અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરૂષના આરાધન વિના બીજા કયા પ્રકારે પ્રાપ્ત થાય ? એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે ‘જ્ઞાનીપુરૂષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધિપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે.
Jain Education International
SA☹
For Private & Personal Use Only
888 8:
www.jainelibrary.org