________________
KS જૈનદર્શનમાં મોક્ષમાર્ગ
Hશ્વનજ્ઞાનજારિત્રળિ મેક્ષમા” | સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્યફચારિત્ર-એ ત્રણેયથી મોક્ષનું સાધન થાય છે.
મેક્ષનું સ્વરૂપ-બંધના કારણોને અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય તે મોક્ષ છે અર્થાત્ જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ઠા એ જ મોક્ષ છે.
સાધનનું સ્વરૂપ-જે ગુણ એટલે શક્તિના વિકાસથી તત્વની અર્થાત સત્યની પ્રતીતિ થાય અને જેનાથી હેયછેડી દેવા ગ્ય અને ઉપાદેય–સ્વીકારવા એગ્ય તત્વના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય, તે “સમ્યગદર્શન. નય અને પ્રમાણથી થનારુ જીવાદિ તત્ત્વનું યથાર્થ જ્ઞાન તે સમ્યગૃજ્ઞાન.” સમ્યગજ્ઞાનપૂર્વક કાષાયિક ભાવની એટલે રાગ-દ્વેષની અને ગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપરમણ થાય છે, એ જ “સમ્મચારિત્ર.
સાધનનું સાહચાર્ય–ઉપર જણાવેલા ત્રણેય સાધને જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ મેક્ષને સંભવ છે, અન્યથા નહિ. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org