________________
50
જૈનતત્ત્વ વિચાર નિગદમાંથી અને સૂક્ષ્મ-નિગદમાથી નીકળેલા પણ તે બે પ્રકારની નિગોદમાં જ ઉપજવાના છના આત્મપ્રદેશ, તેમજ તે બન્ને પ્રકારની નિગોદમાં ઉપજવા આવતા અન્ય પૃથ્વીકાયાદિ જેના આત્મપ્રદેશે જ્યાં જ્યાં વધારે હોય ત્યાં ત્યાં ઉત્કૃષ્ટપદ સમજવું: જેથી ગેળક અને ઉત્કૃષ્ટપદ એ બે સરખા નહિ થાય પણ ઉત્કૃષ્ટપદ ગેળા કરતાં ઓછા થશે. બાકી બાદર–નિગોદ વિગેરેના આશ્રય વિના તે તેની સમાનતા જ થશે.
ગેળા અસંખ્યાતા છે. અને પ્રત્યેક ગાળામાં અસંખ્ય નિગોદ તે તેટલી જ અવગાહનાવાળી રહેલી છે. બાકી વધતી–ઘટતી અવગાહનાવાળા નિગેદે અસંખ્યાતાગુણી છે અને તે પ્રત્યેક નિગોદમા અનંતા જી રહેલા છે. તે દરેક નિગેદના છ સિદ્ધના જીવ કરતાં અનંતગુણા છે. સિદ્ધના જ “પાંચમે મધ્યમયુક્ત અને તે છે અને આ એક નિગદમાં રહેલા છે આઠમે અનંત છે.
સમકિત પામ્યા પછી પતિત થયેલા છે, કે જેઓ અર્ધપુદગલપરાવર્તનની અંદર ફરી સમક્તિ આદિ પામીને મેક્ષે અવશ્ય જવાના જ છે, તેવા જી અભવ્ય કરતાં અનંતગુણ છે અને સિદ્ધિને અનંતમે ભાગે છે. તે પણ પાંચમે અનંતે છે. પાંચમાં અનંતાના અનંતા સ્થાને હોવાથી આ સંખ્યા અબાધિતપણે ઘટી શકે છે. સિદ્ધના જીમાં નિરંતર વૃદ્ધિ થતી જાય છે, છતાં તે પાંચમે અનંતે આ કારણથી જ ગણી શકાય છે. પુદગલપરાવર્તનને કાળ અનંત હોવાથી અર્ધપુદગલપરાવર્તન જેટલા કાળમાં પ્રથમના આવેલ છે મોક્ષે જાય છે અને બીજા લગભગ તેટલા જ નવા આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org