________________
સાચે! આનદ
રાગ-દ્વેષથી ક અધ
જગત્ની કાઇ પણ વસ્તુને અપનાવવી અથવા પેાતાના તરફ ખેંચવી તેને આવૃત્તિ કહે છે તથા કાઈ પણ વસ્તુને દૂર કરવી અથવા તેથી દૂર હઠાવુ. તેને પરાવૃત્તિ કહે છે. પ્રથમના પ્રકારને રાગ કહે છે, અને બીજા પ્રકારને દ્વેષ કહે છે. આ બન્ને પ્રકારના રાગદ્વેષ સમ્યક્ પ્રકારે જ્યાં સુધી છૂટતા નથી, ત્યાં સુધી વસ્તુઓના ગ્રહણ કરવાથી તથા તેના ત્યાગ કરવાથી એમ બન્ને પ્રકારે કમાંના મધ તથા તેના યથાકાળે ઉદય થયા જ કરે છેઃ કારણ કે—અજ્ઞાન અને બુદ્ધિના વિભ્રમ ચેાગે વસ્તુઓના ગ્રહણ અને ત્યાગ અન્નેમાં રાગ-દ્વેષ જાજ્વલ્યમાન અનેલે પ્રવતી રહ્યો છે.
59
વેષ્ટન એટલે અંધાવું અને ઉદ્દેપ્ટન એટલે છૂટવુ. એ અન્ને વાતે ત્યાં સુધી બની રહે છે, કે જ્યાં સુધી ચિત્તમાં રાગદ્વેષ વા ઈષ્ટાનિષ્ટ ભાવનાપૂર્વક વસ્તુઓને ગ્રહણ-ત્યાગ થયા કરે : અને એને જ જ્ઞાનીપુરુષા સ’સારપરિભ્રમણ કહે છે. પ્રત્યેક વસ્તુઓના છેડવા-ધરવાની ચિંતામાં નિમગ્ન રહેવુ', મૂઢ અની કર્માંખ ધનથી જકડાવું, ઉદયકાળ પ્રાપ્ત થતા અત્યંત મેહમુગ્ધ-ઉન્મત્ત બની દુઃખી થવુ' અને ઈતસ્તતઃ ભવના પ્રકારે વહ્યા કરવું અર્થાત્ જન્મ-મરણાદિ કર્યાં કરવાં એનું જ નામ ભવપરિભ્રમણ છે.
જેમ દહીં માંથન કરવાની ગેાળીમાં રહેલા વાંસની રસીના બન્ને છેડામાંથી એકને પાતા ભણી ખેંચે છે. ત્યારે બીજાને ઢીલેા મૂકે છે. જ્યાં સુધી એ પ્રમાણે કરવામાં આવ્યા કરે ત્યાં સુધી ચક્કરે ચઢેલા વાંસ કદી પણ સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org