________________
F
પ્
જૈન દુનમાં
નિગેાદનું સ્વરૂપ
આ સસારમાં સર્વ થી કનિષ્ઠ અવસ્થાને ભાગવનારા જીવે નિગેાદના નામથી ઓળખાય છે. તેમને ત્રણ ચેાગમાં માત્ર શરીર જ હાવાથી તેઓ શરીર સંબધી અનંતી પીડા ભાગવે છે, છતાં અત્યંત અવ્યક્તદશા હેાવાથી તે પીડા ભોગવતાં સમભાવ સંપાદન કરી કેમ ખપાવી શકતા નથી; માત્ર વિપાકાય વડે જે કમ ખપે છે, તે જ ખપે છે. તેના પ્રમાણમાં કર્મ બંધાય પણ છે. પ્રાણી માત્રના કેટલાક ધમ પ્રત્યેક સમયે પ્રદેશેાયથી પણ ખપે છે, પરન્તુ તેની અહીં વિવક્ષા કરવામાં આવી નથી.
નિગેાદ એ પ્રકારની છેઃ સુમ-નિગેાદ અને માદરનિગેાદ. ‘સુક્ષ્મ-નિગા' તે સૂક્ષ્મ વનસ્પતિકાય જીવા સમજવા. સૂક્ષ્મ પાંચેય પ્રકારના સ્થાવરા પૈકી માત્ર વનસ્પતિકાય જ નિગેાદ છે અને તે એક જ શરીરમાં અનંત જીવપણે રહેલ છે. બાકીના ચાર ( પૃથ્વી, અપ, તેઉ અને વાયુકાય)સ્થાવર સૂક્ષ્મા જો કે અદૃસ્યાદિક ગુણાવડે વનસ્પતિકાય જેવા છે, પરન્તુ તેઓ પ્રત્યેક શરીરી છે અને તેની ગણના વ્યવહારરાશિમાં કરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org