________________
3
આત્મા પર દ્રવ્ય ક્ષેત્ર-કાળ-અનુભાગાદિ અનેક કાર ણેાની અસર થાય છે, જેને લઇ અધ્યવસાયની ભિન્નતા થાય છે. કના એક સ્થિતિબધ થવામાં અસંખ્ય અધ્ય વસાયના સ્થાને હોય છે. તે દરેક અધ્યવસાયે કઈ પણ જીવ તે સમયે તે જ સ્થિતિ માંધી શકે છે. એ રીતે ઘણા જીવાએ એકસરખી સ્થિતિ માંધવા છતાં, તે સઘળાં જીવા એક જ ક્ષેત્રમાં, એક જ કાળમાં તથા એકજ પ્રકારના સરખા સચાગેામાં અનુભવતાં નથી, પરંતુ ભિન્ન ક્ષેત્રકાળાદિ અને ભિન્ન ભિન્ન સંયાગામાં અનુભવે છે. આનુ કારણ ભિન્ન ભિન્ન ક્ષેત્ર કાળ અને અનુભાગાદિવડે (રસવડે) થયેલી અધ્યવસાયની વિચિત્રતા છે. એ રીતે ભિન્ન ક્ષેત્ર, કાળ આદિ અસંખ્ય કારણે। ભિન્ન ભિન્ન અધ્યવસાયા થવામાં કારણ છે. ક્ષેત્રાદિ તથા મેહનીયના સ્થાનકે અસખ્ય હાવાથી અધ્યવસાય પણ અસખ્ય હાય છે.
૩
આ અસખ્ય અધ્યવસાયાવર્ડ એકસરખી જ સ્થિતિ ખંધાયા છતાં એક સરખા સ યેાગેામાં અનુભવાતી નથી. કાઈ પણ એક સ્થિતિમ ધનુ એક અધ્યવસાયરૂપ એક જ કારણ હાય, તે તે સ્થિતિને એક જીવ જે સામગ્રી પામી અનુભવે, તે જ સામગ્રી પાસી તે સ્થિતિને ખાંધનાર સઘળા
-
આત્મા ઉપર
દ્રવ્યાદિની અસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org