________________
ક
આ
ક
આત્મચિંતન
द्वितीये वस्तुनि सति चिंता भवेत् , ततः चिंताया: सकाशात् कर्म, तेन कर्मणा कृत्वा जन्म संसार वर्तते ।
પચિંતન કરવું તે કર્મબંધનું કારણ છે. તે કર્મવડે જન્મ–સંસાર વતે છે. એ પરચિંતનને ત્યાગ કરી પવિત્ર માત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે.
સજીવ અને નિર્જીવ બને પદાર્થોથી આ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંતા છવદ્રવ્ય છે. અજીવ પદાર્થમાં છવદ્રવ્ય કરતા અનંતગુણા જડદ્રવ્ય છે. અનંતા છવદ્રવ્યમાંથી પિતાના આત્માને જુદો કરીને તેને વિચાર કરે તેનું ચિંતન કરવું અને તેમાં જ સ્થિર થઈ રહેવું તેજ મોક્ષનું કારણ છે. તે સિવાય બાકી રહ્યા તે સર્વે સજીવ અને નિર્જીવ દ્રવ્ય છે. તે પરદ્રવ્ય છે. તેનું ચિંતન કરવું, તેમાં શુભાશુભ ઉપગ દેવો અને તેમાં તદાકારે પરિણમવું તે પરદ્રવ્યનું ચિંતન કહેવાય છે, જે કર્મબંધનું કારણ છે.
ચિંતન બે પ્રકારે થાય છે. એક તો તેને સ્વરૂપો વિચાર કરી પરિણામે દુઃખરૂપ જાણું તેનાથી પાછા હઠવાપે હોય છે. બીજું ચિંતન રાગદ્વેષની લાગણીથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org