________________
26.
જૈનતત્ત્વ વિચાર શકે છે. એથી જ અનુભવસિદ્ધ તને અલાપ કરી. શકાય નહિ.
કિયા અવંચક બન્યા વિના ફલાવંચક બની શકાતું નથી. ક્રિયા–અવંચકતા એટલે કે-શાસાનુસારી ગુર્વાદિ દ્વારા શાસ્ત્રને અનુસરી દર્શિત તને સ્વીકાર કરે અને સૂચિત અનુષ્ઠાનેનું યથાકાળ અને યથાશકિત સેવન કરવું તે છે. એ કિયા-અવંચકતામાં ગુણસ્થાનક ભેદે આરાધનાને ભેદ પણ સંભવી શકે. આમ છતાં તે જીવ છાયેગી તો. હોય જ અને એથી જ શકય અનુષ્ઠાને આરાધક છતાં અશકયને ઈચ્છક પણ હોઈ શકે છે, છતાં વાસ્તવિક તે શાસ્ત્રયેગી જીવ વચનાનુષ્ઠાનનું પૂર્ણ આરાધન કરે તે જ “ક્રિયા–અવંચકતા છે. જેટલા જેટલા અંશમાં ક્રિયા અવંચકતા પ્રગટ થતી જાય, તેટલા તેટલા અંશમાં જાગૃતદશા પ્રગટ થતી જાય છે.
એ જાગૃતિદશા એટલે મિથ્યાષ્ટિ જીવ જે વિષયકષાયજનિત સુખસામગ્રીમાં કે સુખમાં સુખની કલ્પના અને વૈરાગ્યજનિત આત્મિક સુખમાં દુઃખની કલ્પનારૂપ સુષુપ્તિમાં નિદ્રિત હોય, તેનાથી પરમુખ બની, વિષયકષાયજનિત સુખમાં દુઃખની માન્યતા અને આત્મિક સુખમાં જ માત્ર સુખની માન્યતારૂપ જે “અનિદ્રિત દશા” તે છે. વિષયષાય જનિત સામગ્રીમાં બાહ્ય સુખ અને આંતરિક દુઃખ, જ્યારે વૈરાગ્ય જનિત આત્મિક સુખમાં બહિઃખ હોય પરંતુ આંતરિક તે સુખ જ હોય.
અર્થાતુ મિથ્યાત્વ અંધ છોને માટે જે આન્તરસ્કૂટ: પ્રકાશરૂપ ઝગઝગતે દિન હોવા છતાં નિશારૂપ હોય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org