________________
જૈન દર્શનમાં ચેાગ
એથી જ એ પ્રકાશના વિષયમાં એ અજ્ઞાની જીવાની અજ્ઞા નરૂપ ‘નિદ્રા દશા” હાય ત્યારે તેવી સ્થિતિમાં જ જીવાની પરિપૂર્ણ જાગૃતિ હોય તે ‘અનિદ્રિત દશા' છે તથા મૂઢ અજ્ઞાની જવાની વિષયકષાયજનિત સામગ્રીમાં સુખની કલ્પનારૂપ જે જાગૃતિ હાય તે જ સ્થિતિમાં જેઓનું પરમ. ઔદાસીન્ય હાય, બલ્કે જેઓની ધૃણા કેસથા નિરપેક્ષતા. હાય, તે ‘જાગૃતિ દશા' છે.
89888. 888
દ્રવ્યાનુયોગનું ફળ
દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્મ છે, નિગ્ર -ન્થ પ્રવચનનું રહસ્ય છે, તેમજ શુકલધ્યાનનું કારણ છે; અને શુકલધ્યાનથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. દનમેાહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરૂષ -ના ચરણ કમળની ઉપાસનાના મળથી દ્રવ્યાનુ— ચેાગ પરિણમે છે. જેમ જેમ સંયમ વધુ માન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયાગ યથા પરિણમે છે. સય -મની વૃદ્ધિનું કારણ સમ્યગ્દર્શનનું નિર્માંલત્વ છે. તેનુ કારણ પણ દ્રવ્યાનુયાગ’ થાય છે, દ્રવ્યાનુ ચાંગનું ફળ સવ ભાવથી વિરામ પામવારૂપ સંચમ છે.
Jain Education International
For Private & Personal Use Only
27
www.jainelibrary.org