________________
જૈન દશનમાં ચાગ
ચીનુ વિશુદ્ધ પાલન એ ભાવાજ્ઞાનું પાલન છે. એ પાલન યથા શકય હાઈ શકે, કારણ કે--મયથાખલ ચા તા શક્તિના અતિરેકથી કરાતું કાર્ય હાનિકર અને છે, છતાં શક્તિનુ પ્રમાદથી ગેાપન પણ ન હેાવુ જોઈએ, એટલે આ રીતિએ શુદ્ધ પરિણતિથી ભાવાજ્ઞાની સન્મુખતાએ પણ જે અનુષ્ઠાનાનુ સેવન કરાય, તે વિશુદ્ધ ઉપયાગ નહિ હાવાના કારણે દ્રવ્યાનુષ્ઠાનરૂપ ગણાવા છતાં અવશ્ય અનુમેાદનીય છે. યદ્યપિ સર્વાંવિરતિને દ્રવ્યાનુષ્ઠાનની અનુમેાદના કેમ હેાય ?— આવેા પ્રશ્ન થઈ શકે છે કારણ કે સાધુના અધિકાર માત્ર ભાવસ્તવમાં જ પર્યાપ્ત થયેલા હોય છે, તેનું સમાધાન એ છે કેસાધુને સાક્ષાત્ દ્રવ્યસ્તવકરણમાં પ્રવૃત્તિ કરવાનુ નિષેધવામાં આવ્યું છે, પરંતુ એના કરાવણ અને અનુમેદવામાં નિષેધ કરવામાં આવ્યે નથી. જે ચેાગ્ય પ્રજ્ઞાપ્ય હાય તેને જે વિષયના નિષેધ કરવામાં ન આવ્યો હાય, તે વિષયનું સાધુને પણ અનુમોદન હેાઇ શકે છે; પરં તુ જે અચેાગ્ય હોય તેને ભાવિના લાભાલાભની દૃષ્ટિએ અગર જો નિષેધવામાં ન આવ્યું હાય તે તે અનુમોદનીય બની શકતુ નથી, આથી તેવા અધિ કારી જીવનું પણ તથાવિધ દ્રવ્યાનુષ્ઠાન પણ અનુમેાદનીય જ બને છે. આ જ કારણે • અરિહંતચેઈયાણ સૂત્રમાં સાધુ અને શ્રાવક-મન્નેને ઉદ્દેશી કાર્યાત્સગ કરણમાં વંદનાઢિ છ કારણેા દર્શાવવામાં આવ્યા છે, એમાં સાધુને પૂજા-સત્કા રાદિ, કે જે વસ્ત્રાદિદ્વારા થાય છે, તેને તેા સાક્ષાત્કરણના નિષેધ છે, તેા પૂજા આદિ નિમિત્તે કાર્યંત્સગ કરણ કેમ સ'ભવી શકે? એથી જ સાબીત થાય છે કે—સાક્ષાત્ કરણી નિષેધ છતાં મીજા ચાગ્ય વાદ્વારા કરાવવામાં અને અનુમેદનમાં સાધુઓને નિષેધવામાં આવેલ નથી. એ નિષેધ
Jain Education International
For Private & Personal Use Only
?
19
www.jainelibrary.org