________________
જૈન દર્શનમાં ચેાગ
નથી. એ નિરૂપણમાં અસત્યની સંભાવના રાગદ્વેષાદ્વિદોષાના અસ્તિત્વમાં હાઈ શકે. સર્વજ્ઞના નિરૂપણમાં એ દોષોનુ આંશિક પણ સ ંભાવન ઘટી શકે નહિ, કારણ કે તે દાષાના આમૂલચૂલ પ્રવ’સમાં જ સČજ્ઞતાના પ્રાદુર્ભાવ થાય છે. એથી જ માત્ર મહામેહના પ્રાબલ્ય વિના સર્વજ્ઞના વચનમાં અવિશ્વાસ થાય જ નહિ. શાસ્ત્રની વિધિપૂર્વક આરાધનાથી એટલે કે શાસ્ત્રદશિ ત માપૂર્વક જ તે તે સાનાનુ સેવન કરવાથી વાસ્તવિક આરાધન થાય છે, એના દ્વારા ભગવત પ્રત્યે આદરભાવ અને અહુમાન પ્રગટ થાય છે, એથી જ ભાવાનાના આરાધનની યાગ્યતા પ્રાપ્ત થતી જાય છે અને એટલે જ ક્રમિક વિકાસ થતા જાય છે.
પરંતુ શાસ્ત્રપ્રદર્શિત અનુષ્ઠાનનું સેવન કરવા છતા, જો શાસ્ત્રની સાપેક્ષતા ન હેાય, પ્રદ્યુત નિરપેક્ષતા હાય અને ચથેચ્છ અનુષ્ઠાનાનું ઉપાસન થતું હાય, તે એ અનુષ્ઠાનનુ સેવન અજ્ઞાનજનિત અને વાસ્તવિક દૃષ્ટિએ શાસ્ત્રના દ્વેષપૂર્વકનું' હાઈ મિથ્યાત્વજનન કરી સ'સાવ કમની
ાય છે.
15
અપુનમ 'ધકાદિ જીવની દૃષ્ટિ પરલેાકપ્રધાન હાવાથી, પરલેાકહિતસાધક અનુષ્ઠાનનુ પ્રદશક માત્ર શાસ્ત્ર હેાવાથી શાસ્ત્ર પ્રત્યે જ તે જીવ આદર-મહુમાનવંત તથા ભક્તિવંત હાય છે. એથી જ અનુષ્ઠાન સેવનમાં શાસ્ત્રલક્ષી હાય છે, એટલે એનામાં લેાકેાત્તર ધમની પ્રાપ્તિની અને ભાવાનાના પાલનની પણ ચેાન્યતા પ્રાપ્ત થતી જાય છે.
એ પુનમ ધક જીવ મિથ્યાત્વની અતિ મદતાના પ્રભાવે અસદગ્રહથી રહિત તથા ભગવ કથિત અનુષ્ઠાનામાં દત્તચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org