________________
જૈનતત્ત્વ વિચાર
'
અને ઉપયુકત બની ગયેલેા હેાય છે. માત્ર એને સમ્યગ્દર્શન નહિ હેાવાના કારણે વિશિષ્ટ મેધ નથી. આમ છતાં શકયતાનુસાર એ જીવ અર્થના પર્યાલાચક હોય છે, સૂત્ર, અર્થ અને ભગવત પ્રત્યે આદરશીલ હૈાય છે, ગતાનુંગતિકથી પર હાય છે, અને સાચા ગુણેાના રાગી હાય છે. અપાર સંસારસાગરમાં અનેક દુઃખાને સહુવા વાળા એવા મને મહાપુણ્યે દુલ ભતમ પ્રભુદર્શન પ્રાપ્ત થયું છે આ પ્રકારે અપૂર્વ પ્રમાદવાળા હાય છે, તેમજ વિધિનું પૂર્ણ પાલન નહિ થવા છતાં તેને રસિક હોય છે, વિધિપૂર્વક અનુષ્ઠાનના પાલક પ્રત્યે બહુમાનવાળા હોય છે,વિધિ ભાંગના અતી ભીરુ હાય છે, સાથે જ ક ના નિયાજનથી મદભાવે પાપક્રિયાકારક છતાં તીવ્રભાવે અકર્તા હોય છે, તત્ત્વના પરમ શુશ્રૂષ હાય છે, દેવ-ગુર્વાદિના યથાસમાધિ સેવક અને પૂજક હાય છે તથા ધર્મના અત્યંત રાગી હાય છે. અતઃ એનુ અનુષ્ઠાન અપ્રધાન અર્થાંમાં દ્રવ્યરુપે ગણાતુ નથી. કિન્તુ ભાવાત્તાના કારણરૂપે પ્રધાન અર્થમાં દ્રવ્યરૂપે ગણાય છે.
·
16
જ્યારે સમૃદમ ધકને પણ શુદિના ચેાગે અસદગૃહથી નિવૃત્ત થવા છતાં દત્તચિત્ત અને ઉપર્યુકત નહિ હોવાના કારણે ભાવાજ્ઞાના ચેાગ્યતાવાળા ગણી શકાતા નથી. સાથેજ તેવા જીવાને વાસ્તવ અની પર્યાલાચના, વાસ્તવિક ગુણાનુરાગ, પૂર્વમાં અપ્રાપ્ત એવા પણ અપૂર્વ તત્ત્વની પ્રાપ્તિથી જનિત પ્રમેાદ, વિધિભગજનિત દુઃખ અને તથાવિશ્વ સ"સારભીતિ નહિ હાવાના કારણે એમનું અનુષ્ઠાન અપ્રધાન અર્થમાં—તુચ્છરૂપ અ માં દ્રવ્યરૂપે સમજવુ. માત્ર અનુષ્ઠાન પવિત્ર હાઈ સાંસારિક ભાગલજનક સમજવુ, જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org