________________
આવીસમુ’]
૧
અધ્યયન ૪ : સમ્યક્ત્વ
વ્યાખ્યાન ૨૨
તમે તમને સમજા શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાયજી મહારાજ ભવ્ય વોના ઉપકારને માટે આચારાંગ સૂત્રતા ચાયાં અધ્યયનની વ્યાખ્યા કરતાં શ્રકા ..આગળ જણાવી ગયા કે . દરેક તીય કરના શાસનમાં તીથ કર મહારાજા પહેલવહેલાં જે ઉપદેશ કરે છે. તેમાં એ કહે. છે કે-તમા તમને સમજો. આ . જીવ આખા જગતને પદાર્થોને સમજવાનુ કરતા આવ્યા છે પણ પોતાને માટે વિચાર કરવાના પ્રસંગ આવ્યા જ નથી. તેને શરીર, ધન, માલ, ઇન્દ્રિય, કુટુંબકખીલાનાં વિચાર કરવો સાંપડ્યો છે પણ પોતાને વિચાર કરવો સૂઝયો જ નથી. હવે બીજાના વિચાર માટે શીખવવાની જરૂર નથી. કૂતરીને ૬ વાલણને કાઇ. શીખવતું નથી કે તારા બચ્ચાંને તું ધવડાવ. અરે ! જાનવરનાં બચ્ચાંને તે તેના મુખને પકડીને પણ મનુષ્ય ધવડાવે, પણ વાણુના બચ્ચાંને પકડીને ધવડાવતાં કાણુ શીખવે ? અર્થાત્ શરીર, ઇન્દ્રિયાદિને પાળવાનાં સાધને તે જીવ આપેાઆપ કરી લે છે તેમાં ઉપદેશ કે શિખામણની જરૂર પડતી નથી. “ નાના અચ્ચાંને દુઃખ થાય કે તે રડે અને સુખ મળે એ કાણુ શીખવે છે? કહે કે એ બાજી તે ઉપદેશે આવે છે.
કે
રાજી થાય.’ અનાદિથી વગર
- -
હું કાણુ ચીજ છું !
હવે આત્માને જાણવાની ખાજી તે શીખવેલ પણ આવતી નથી. તેથી તીર્થંકર જણાવે છે કે-પેાતાના આત્માનુ જ્ઞાન થવુ તે મુશ્કેલ છે. દુનિયાñરીના પદાર્થો જાણવા માટે તેટલી મુશ્કેલી નથી અર્થાત્ શરીરાદિને મગે જે જે જરૂરી સ્થિતિ તે તે બનવરતે પણ. મળી જાય અગર તે મેળવી લે, પણ પાતાને જાણવા તે નાન