________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમૃતસાગર.
( ૪ )
(તર્ગ
માસ પછી તેના ગુણ ઓછા થાય છે; પણ સર્વ પ્રકારની ધાતુઓની ભસ્મ અને રસાયણા જેમ જુની થાય તેમ વિશેષ ગુણવાળી થાય છે માટે તે નવીન ન લેવી. ચૂર્ણ, બી, તેલ અને ચાટણામાં ચંદન લેવા લખ્યું હોય તો સુખડ લેવું, પણુ કવાથ અને લેપમાં ચંદન લેવું લખ્યું હોય તે રતાંજળી લેવી. બી અને મધ સાથે ઔષધી સેવન કરવા લખ્યું હોય; તેા પણ ધી તે મધ ખરાબર લેવાં નહીં, પણ ઓછાં વત્તાં લેવાં નહીં તે, તે વિષે સમાન પરિણામ કરે છે, લૂણુ લેવા લખ્યું હોય તા સિંધાલૂણુજ લેવું. શરીરની અંદરનો ભાગ સાથે કરવા સારૂ જ્યાં અજમાદ લેવા લખ્યું હોય તે અજમે અને બહારના ભાગ સા કરવા સારૂ ‘અજમા' લેવા લખ્યું હોય તે ખેડીઅજન્મા લેવા. દુધ, બી, છાશ અને મૂત્ર લેવા લખ્યું હોય તે ગાયનુંજ લેવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આષધ લેવાના સમય.
જે પ્રયાગમાં ઔષધ ખાવા માટે વખત ન બતાવ્યો હોય તે તે પ્રયાગમાં ધણુંકરીને પ્રાતઃકાળજ ઔષધ ખાવાના સમય સમજવા. કવાથ, કક, કાંટ અને હિમ એ ઔષધો તે વિશેષે કરી પ્રાત:કાળમાંજ દેવાં જોઇએ. રૅચ તથા વમન માટે ઔષધી પ્રાત:કાળે આપ વાં. રેચક અથવા ઉલટી કરાવનાર આપવાને સારા ઉપયોગ થયા પછી કાંજી અથવા રાખ પીવી હલકું ભજન કરવું. ગુદાસ્થાને રહેલા અપાનવાયુને નીચી ગતિ આપવા સારૂં આપધ ખાવુ હોય તે ભાજન કર્યા પહેલાં થોડીવારે ખાવુ. મુખની અરૂચિ મટાડવા સારૂ ઔષધ ખાવું હોય તે અનેક પ્રકારનાં રૂચિકારક, સ્વાદિષ્ટ, અને માઢે લાગે તેવાં પદ્માએ ભાજનની વખતે ખાવાં. નાભિના સ્થળે રહેલો સમાનવાયુ કોપ્યો હેય કિવા જઠરાગ્નિ મંદ થઇ ગયા હોય તેા અગ્નિને પ્રદિપ્ત કરનારાં-દીપન ઔષધો ભાન જમતાં જમતાં વચમાં ખાવાં. સવાગમાં રહેલા વ્યાન વાયુ કાપ્યા હોય તેા ભાજન કર્યા પછી ઔષધી ખાવાં. હેડકી, આક્ષેપકવાયુદ્વીસ્ટરીયા અને કપવાયુ એ ઉપર ભાજન કર્યા પેહેલાં અને ભેજન કર્યા પછી પણ આષધ ખાવાં, કંઠસ્થળમાં રહેલો ઉદાનવાયુ કાપીને સ્વરભેદાદિકાંટા બેસી જવા-આદિ થયું હોય તે સંધ્યાકાળના ભાજનમાં પ્રત્યેક્ કાળીએ અથવા મધ્યમાં એક એક કાળીગ્માને અંતર રાખીને ઔષધ ખાવું. હૃદય સ્થળમાં રહેનારા પ્રાણવાયુ કાપ્યા હોય તો સધ્યાકાળનું ભોજન કર્યા પછી ઔષધ ખાવું. તરશ, હુબકા, હેડકી, દમ અને વિષના વિકાર ઉપર વારંવાર અન્નની સાથે અને ભાજન કરતાં પહેલાં તથા ભાજન કર્યા પછી પણ ઔષધનું સેવન કરવું. કાન, નેત્ર, નાક અને મસ્તકાદિ સ્થળ વિષેના રાગે વિષે, વાયુ-આદિના દોષોને ટાળવા સારૂ તથા ક્ષીણ થયેલા શરીરને પુષ્ટ કરવા સારૂ પાચન તથા શમન ઔષધ ભજન કર્યા પહેલાં તથા પછી પશુ ખાવાં અર્થાત્ જે જે રાગ માટે જે જે વખતે ઔષધ ખાવા કહેલ છે તે તે વખતે સેવન કરે તો અવશ્ય ઔષધ ગુણ કરેજ; પરંતુ વખત જાણ્યા વિના ગમે તે વખતે આષધ સેવન કરે તેા ગુણને બદલે અવગુણુ થાય છે; માટે આજ્ઞા પ્રમાણેજ વર્તવું.
આષયાના પ્રતિનિધિ.
કવાથ અને ચૂર્ણ-આદિ કોઇપણ પ્રયોગમાં જે ઔષધ ન મળી શકે એવુ હાય તા તેની અવેજીમાં તેના જેવાજ ગુણવાળુ ખીજું ઔષધ લેવુ, જેમકે અતિવિશ્વની અવેજીમાં નાગરમોથ, અમ્બવંતસની અવેજીમાં ચૂકાની ભાજી તથા ચણાનો ખાર કસ્તૂરીની અવેજીમાં
For Private And Personal Use Only